________________
૨૨૮
આગમ યાત વાડાબંધીનું પરિણામ
આજે વાડાબંધીના પરિણામે દશા એ થઈ રહી છે કે ધર્મની બુદ્ધિ હોવા છતાં પરિણામે ધર્મને નાશ થઈ રહ્યો છે –કેમકે નકલીઓને જ્યાં દરોડો હોય ત્યાં કલચરના તેજમાં અંજાઈ જઈ સાચી વસ્તુને બેટી માની છેડી દે છે. આથી ભગવાન હરિ ભરુરિને વારંવાર કહેવું પડયું કે સર્વ વસ્તુઓને આધારભૂત ધર્મ છે પણ બુદ્ધિવાળાએ પણ ધર્મને બારિક બુદ્ધિથી પરીક્ષા કરવાની જરૂર છે.
[આ વ્યાખ્યાન આટલું જ અપૂર્ણ મળ્યું છે, તેથી વિષય બાકી છતાં અમુક મહત્વને વિષય પર આવી ગયું છે, તેથી ઉપયેગી ધારી પ્રકટ કરેલ છે. ર ]
મ.ન.ની.ય..સુ..વા.. ૬ રાગને ક્ષય થવે સામાન્યથી મુશ્કેલ છે,
પણ વિવેકપૂર્વક પ્રયત્ન કરનાર માટે ? રાગને ક્ષય મુકેલ નથી. * રાગને ક્ષય કરવા માટે ગુણાનુરાગ
જરૂરી છે. - મહાપુરૂષના સહવાસમાં ગુણાનુરાગની દષ્ટિની કેળવણી જરૂરી છે.
–૫. આગમ દ્વારકશી ?