________________
ધર્મની ઓળખાણ
(૪)
--
+
'
*
.
[વિ. સં. ૨૦૦૦માં ગેડીજીના ઉપાશ્રયે પૂ. આગમોબારક ધ્યાનસ્થ વ. આચાર્યદેવશ્રીને ખૂબ ધામધૂમથી ચાતુર્માસાણ પ્રવેશ થયેલ. તે પ્રસંગે મંગલ પ્રવેશ પ્રસંગનું મનનીયે પ્રર્શન સુજ્ઞ વાચકેના હિતાર્થે અહીં આપવામાં આવે છે. ] આર્યપ્રજાની માન્યતા
શાસકાર મહારાજા આચાર્ય દેવ શ્રીમદ્ હરિભસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ કરતા થયા સૂચવી ગયા કે
આ સંસારમાં આર્ય પ્રજા જન્મથી, સંસ્કારથી અને વર્તનથી ધર્મનીજ ઇચ્છાવાળી હોય છે, કઈ પણ આર્ય મનુષ્ય, અધમ કરતે હેય તે પણ અધમ કરવામાં રાજી હોત નથી, આર્ય ધમ ઓછો પણ કરે, પરંતુ એ પણ થયેલ ધર્મ હૃદયને સંતોષ આપનારે થાય છે. આવી સમજ-બુદ્ધિને ધરનાર આર્ય મનુષ્ય અધમને ખરાબ ગણે અને ધમને સારા ગણેજ ! ધર્મ તરફના એના વર્તનથી પિતાનું હિત થતું જાણે ખુશી, અને અધર્મ થતા હોય ત્યારે એવાને હદયમાં ડંખ કે ગ્લાની થયા સિવાય રહેજ નહિ. ત્યારે વિચાર! ધમને માન વામાં–ધારવામાં હૃદયને સંતોષ થાય અને અધમ ને માનવામાં ધારવામાં હૃદયને અસંતોષ થાય. અધર્મને માનવામાં-ધારવામાં ન્યાય અસંતોષ રહે ત્યારેજ હદયની ખરી સ્થિતિ કયી છે? તે નક્કી થાય.
હૃદયની ખરી સ્થિતિ એજ ધર્મ પ્રત્યે પ્રેમ અને અધર્મ પ્રત્યે રોષ. આ બે વસ્તુ કાર્યપણાને પાલિ . પ્રજામાં નાની થઈ જવી જોઈએ.