________________
એનું કારણ શું? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, નિતિ, , પંપા વિગેરે બલા છે છતાં એમને મનુષ્યપણું મળ્યું નહિ અને સાપને જ મળ્યું એનું કારણ તપાસો. આપણને મળેલું મનુષ્યપણું આવી ચુકેલીવાળું છે એ ત્યારે જ સમજાય કે જ્યારે બીજ અને વિચાર કરતા શીખીએ.
મનુષ્ય પોતાની સ્થિતિમાં રહી અન્ય છ તરફ દ્રષ્ટિ સરખી પણ ન કરે તે તેને અન્યની મુશ્કેલીને ખ્યાલ જ કયાંથી આવે ? ધારે જ વતની દ્રષ્ટિએ દરેક વસ્તુને ખ્યાલ કર જોઈએ અને એમ બને તેજ ધાસ્તવિક સ્થિતિ સમજી શકાય. ધર્મ એ મહાન કિંમતી ચીજ
પરંતુ એ મનુષ્યપણું મળ્યું કે ના પ્રતાપે? શું આપણે આપણી ઈચ્છાપૂર્વકે તેને મેળવ્યું છે? આપણને મળ્યું અને બીજાને કેમ નથી મળ્યું? એને જવાબ એજ હોઈ શકે કે આપણને મનુષ્યપણું મળ્યું છે, તે આપણા જ પુણ્યના પ્રતાપે.
આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, પંચેન્દ્રિય-સંપૂર્ણતા, લાંબુ આયુષ્ય અને દેવ ગુરૂ ધર્મને વેગ આ બધું શાને આભારી ? કહેવું જ પડશે કે ધર્મને આભારી, ત્યારે હવે આ બાબતમાં સ્પષ્ટ કહી શકાય કે દરેક ચીજ કરતાં ધર્મ અનેકગણે કિંમતી છે. એક ચીજથી અનેક સુખી ત્યારે તે ચીજ કિંમતોમાં કિંમતી ગણી શકાય. હવે અમે જયારે કિંમતીમાં કિંમતી છે ત્યારે તેની જ પાછળ નકલે દરેડ હાય જ, જે માલના ઘણા ગ્રાહકો હોય તેની નકલે દરોડે ફાડ્યા સિવાય રહે પણ નહિ. ધર્મ આ લેક તૈમજ પરકનું સુખ આપે છે, ધર્મ જેમ મોક્ષ ફળને આપનાર બને છે તેમ દુનિયાદારીની ચીજે કંચન, કામિની, કુટુંબ, કબિલા અને કાયાને પણ આપનાર બને છે. દુનિયાની સણ સમૃદ્ધિને આપવાની એ તાકાતવાળે હોય છે. આવા ધમની પાછળ નકલીઓ દડે હોય એમાં નવાઈ જેવું કંઈ નથી.
ટિ અને કાન એ તાકાતવાર નવાઇ