________________
વર્ષ ૧, ૨
ક મનુષ્ય ધમની આરાધના કરે? ક મેક્ષ મેળવે? કો પુરયને મેળવી શકે? તે એક જ વસ્તુ હોય તે આ બને. કઈ? તે સર્વજ્ઞ ભગવાનના વચનનું આલંબન, તે સિવાય કદી પણ મનુષ્યજન્મ આ ઉચે ગણાવી શકીએ તેમ બને નહિ.
માટે આવતા ભવને અંગે, આપણી દુર્ગતિ ન થાય, સદ્ગતિ થાય, તેને અંગે સાધન કેણ? તે ભગવાનના વચનનું આલંબન, અહિં તે જે વસ્તુ મેળવીયે, જેને માથે ચડાવીને રાખીએ તે ભુખરી માટીના થાંભલા જેવી, બીજી માટીએ વરસાદમાં ટકે પણ ભુખરી માટી હોય, તે તે એવી નિર્બલ કે શરદીને પવન લાગે તે થાંભલે ખરવા માંડે. જેમ ભુખરી માટીના થાંભલા હવામાત્રથી ખરવા માંડે, તેમ આપણે ચાર મેળવીએ, માથે ચડાવીયે તે શું? તે કંચન આદિ ચાર કે બીજું કઈ? આ ચારની ચેકડીમાં ચૂંટાયા. છીએ તેમજ ચેકડીમય થયા છીએ તે કયાં સુધી? આવતા ભવમાં તે ચેકડીમાંથી કોણ સાથે આવવાનું? કેઈનહિ. જે વખતે ચેકડી ચાલી જાય ત્યારે આ જીવને ખરેખર સદ્દગતિમાં લઈ જનાર તથા દુર્ગતિથી બચાવનાર જે કઈ સાધન હોય તે ધર્મ છે. “તિકાવ ક્રતવર્ગ માટે તેને ધર્મ કહેવાય.
સ્વરૂપે, ફલે, વ્યાખ્યાએ ભલે જુદે હેય, પણ વ્યુત્પત્તિની વ્યાખ્યા દુર્ગતિમાં પડતાં બચાવનાર અને સારી ગતિમાં પહેચાડનાર ધર્મ છે. આમાં કેઈની દલાલી લાગવગ, ચીઠી, સંદેશે કામ નહિ લાગે. આ તે ધૂતી ખાવાના રસ્તા. એમાં દલાલી લાગવગ, શરમ, સંદેશે કામ લાગે નહીં. પરંતુ જે કામ લાગતું હોય તે તે તમારે કરેલ ધર્મ *
પરંતુ તે ધર્મ સમજાવે કે તેને માટે જણાવ્યું કે આગમના આધારે, શાસ્ત્રના આધાર, ધર્મ શાસ્ત્ર પ્રમાણ કરતા હોય તે જ ધર્મની પ્રામાણિક્તા ગણાય. જેઓ શાસોને અપ્રમાણ જુઠાં માને તે મેટથી ધર્મ કહેતા હોય તે તે લગાડી છે.