________________
૧૫ ૪-પુ: ૨
૧૫૯
ક્રોડાકોડ સાગરોપમનુ નીચત્ર ખાંધ્યું. એવા વચનને અંગે ક્રોડાક્રોડ સાગરોપમનુ” નીચગેાત્ર બાંધ્યું. જે નીચગેાત્ર તીથંકરપણાના ભવમાં નડયું, દેવાનંદાની કુખમાં આવ્યા, શાને અંગે ? તા સાચું ખેલ્યા, તદ્ન સાચું માલ્યા સાચા સિવાય કઈ નહિ તેવું એલ્યા છતાં નીચગેાત્રમાં આવવું પડયું. પણ કેમ મેલ્યા, તે કહે. ભુજ અકાલી, પગ ઠપકારીને સભામાં કેમ મેલ્યા તા ખીજાને હલકા પાડવા માટે? દેખાડવા માટે માલ્યા.
બીજાના તિરસ્કાર અંગે આત્મા નીચગેાત્ર બાંધે છે. કેમકે પરપરિણવ પરિવાદાદાèાત્સગ્રંચ મહને કમ નોવોત્રમને મોદિ કુમીન ( પશમતિ. ) આત્મક પેાતાની બડાઈ માનાથી અનેક ક્રોડા ભવા સુધી દરેક ભવાએ ભાગવવું પડે, તેવુ' નીચગેત્ર બંધાય છે. પણ આ ખ્યાલ જમાલિને રહ્યો ? તમારામાંથી એક તે સાધુ મારા જેવા લાવા ! તેમજ મારા જેવા તસારામાં કોઇ કાઈ નથી, જમાલિ સરખા શિષ્ય, ત્યાગી થયેલા જમાતી ભાણેજ આ વચના સભામાં ખેલે અને ગૌતમાદિને ઘાસ સમાન ગળે. તે શાના પ્રતાપે તેા અભિમાનના પ્રતાપે.
માટે શાસ્ત્રકારે જણાવ્યું કે, અભિમાનના આવેશ તમાને કબજામાં રાખશે તે તમને ખબર નહિ પડે. અને નખ્ખાઇ કાઢી નાંખશે. પ્રશસ્ત નિજ ા તે ધમની ઉન્નતિ માટે, પણ વ્યક્તિગત સબંધ ન હોય અભિમાન પણુ જે સૂક્ષ્મ ખારીક થશે તેા ઘાણુ કાઢી નાંખશે ! કેમ ? તા બ્રાહ્મી અને સુંદરીના દૃષ્ટાંતા જાણીએ છીએ! તેમાં શું હતું ?
ભરત–માહુબલિના જીવ પડેલા સાધુની વૈયાવચ્ચ કરનારને, બ્રાહ્મી સુંદરી જેવા જીવા તે અભ્યાસવાળા લબ્ધિવાળા. દુનિયામાં નિયમ છે જે વખતે રસાડાની વાત હાય તા રસાઇયાની વાત થાય. તેમ દરેક વખતે જે જે પ્રસંગ ડાય તે તેને લાયક જે મનુષ્ય હાય તા તેની પ્રશંસા થાય. આ તે સામાન્ય નિયમ,