________________
આમભકત આ મૈત્રી ભાવનાનાં ત્રણ પગથીમાં છે. ૧. કેઈપણ પાપ ન કરે? ૨. કેઈપણ દુખી ન થાઓ અને દરેક ચિદાનંદસ્વરૂપવાળા થાઓ.
આવે જે વિચાર હોય તે ધર્મના પ્રથમ પગથીયામાં ગણાય. બીજાનું હિત કરવું તેજ પિતાનું હિત ગણાય જે નાતમાં સમજુ શેકી હોય તે સમજે કે નાતની શેઠાઈ એ મહારી શેઠાઈ છે. પારકી બેટી ઘેર લાવી ઘર સેંપવું છે, ઘરની બેટીને પારકે ઘેર સોંપવી છે. જે આખી નાત સારી કરી હશે તે ઘેર સારી વહુ આવવાની છે. આખી નાતને સારી કરી હશે તે પિતાની છોકરી સુખી થવાની છે, એમ અહીં આખા જગતનું હિત વિચાર્યું એટલે પિતાનું હિત વિચાર્યું એટલે પિતાનું હિત તેમાં પ્રમાએલું જ છે.
બીજી ભાવનામાં જલુણવિનાની સજા માં બીજાઓ દુખી ન થાવ. પણ દુઃખીયાઓનું શું! આ જગતના તમામ જીવે જન્મ, જરા, મરણ, આધિવ્યાધિ, અનિષ્ટસંગ, ઈષ્ટવિયેગ વિગેરેથી હેશન થઈ રહેલા છે. આ જીને તમામ દુઃખે નાશ કેમ થાય? બીજાના દુખને નાશ કરવાનો વિચાર તે કરૂણા, બીજાના દુઃખને નાશ કરવાની બુદ્ધિ રૂપ કરૂણા, બીજાના દુઃખને નાશ કરવાની બુદ્ધિ રૂપ કરૂણ જેના હૃદયમાં વસી હોય તે ધર્મના બીજા પગથીયામાં આવ્યો ગણાય.
જગત પણ શત્રુને દુ:ખી દેખી કંપી જાય છે, પરંતુ એક માટી ચીજ હજુ ખસતી નથી. વરસાદને અંગે કહીએ છીએ કે એ, કાળે ત્યારે જગત ઉજળું અને એ ઉજળે ત્યારે જગત કાળું, સામાન્યથી દુઃખને અંગે દયાની લાગણી થાય છે પણું ઈષ્ય એવી ચીજ છે કે બીજાના દુઃખે પિતે સુખી થયે માને છે ઈષ્યમાં અવળો ફેટે આવે છે. બીજા સુખમાં ત્યારે અહીં બળતરા થાય છે. અને બીજો હેરાન થાય ત્યાં પિતાને આનંદ થાય છે. માટે ત્રીજી ભાવના જણાવે છે. ત્રીજું પગથીયું ચડે.