________________
છે. યુવાને કરી . મેડા ઉપર તે એક
જ કરે
આગમત છે. કુવાને કઠેડે વિગેરે કાંઈ નથી. અને રમત રમતે છોકરો કુવાના કાંઠે આવ્યું. મેડા ઉપર રહેનાર બાપે દેખ્યો એટલે ગુપચુપ ઉતરીને છોકરાને ઉપાડી લીધે તે તે છેક બચ્ચે. પણ મેડેથી બુમ પાડી હેત, ઘંઘાટ કર્યો હતો તે શું થાત? કરે ગભરાઈને કુવામાં પડત. આ પ્રસંગમાં ગંભીરપણે ચુપકી પકડી તેજ બચવાનું સાધન છે, અને ચુપકી ન રાખે તે છોકરો મરી જાય.
તેવી રીતે ભારેકમી છ પાસે દેવ, ગુરૂ, ધર્મની વાત કરે અને તેઓના ઉપકારની વાત કરે તે ન સંભળાવવાનું સંભળાવે અને દેવ, ગુરૂ, ધર્મને ગાળોથી નવાજે છે, પરંતુ તમે ચુપ રહે તે તે ભારે કમી એમને એમ બેસી રહે છે, અને ગાળ વિગેરે કંઈ બોલતું નથી. - રમણ નામને એક છોકરે બી. એ. ની પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયે. બધી વાતે ડાહો અને દરેક પ્રસંગમાં ડાહી ડાહી વાત કરે, પણ કોઈ કહે કે રમણભાઈ? આ ડાબડી લેશે? તે અવસરે રમણભાઈ ગાંડા ગંતુર બનીને સામાપર (દાબડી બતાવનાર પર) ન બોલવાનું બેલીને સેંકડે માણસ ભેગા કરે. લેકે કહે કે ખરેખર રમણ ગાંડાની હેપીટાલમાં મુકવા લાયક છે.
આ નાનકડા કથાનકમાં પણ બેલાવવાને પ્રસંગ ઉભો કર્યો તે રમણભાઈ ગાંડા થયા, તેવી રીતે ભારે કમી ને ઉકળાટ થતું હોય તે દેવ-ગુરૂ-ધર્મની વાત ન કરવી.
કારણ કે લાભને બદલે હાનિ થતી હોય તે ઉપેક્ષા ભાવ અગર મધ્યસ્થભાવ ધારણ કરે. ધમને હંસ થતું હોય, શાસનમાન્ય ક્રિયાને લેપ થતા હય, મંદિરમૂર્તિને નુકશાન પહોંચતું હોય, શાસનના કોઈ અંગને નુકશાન પહોંચતું હોય; અને નુકશાન પહોંચાડનારાઓને છતી સામગ્રીએ દબાવીને લાભ ઉત્પન્ન કરી શકતા હોઈએ તે જ જુદી વાત