________________
થઈ ૪-૫, ૩ તેજ રીતે કેત્તર દ્રષ્ટિથી રચાયેલા આ શાને દુનિયાની દ્રષ્ટિએ તપાસે તે? તે પરીક્ષા જૂહી છે, જે શ્રદ્ધા શૂન્ય હેય, ભગવાનનાં વચનેમાં જેને વિશ્વાસ ન હોય, પોતાના કે પરના આત્માના કલ્યાણની જેનામાં બુદ્ધિ ન હોય, તેવાએ શ્રુતજ્ઞાનને ઉચિત જ નથી.
જગતમાં દાતાઓ ઘણા થઈ ગયા. કર્ણ દાનેશ્વરી કહેવાયે, હરિશ્ચંદ્ર વખણ, લેકોત્તર દ્રષ્ટિએ શ્રી તીર્થકર ભગવાને જગતનું દારિદ્ર દફે કર્યું છતાં કાગડાની કેટે કોઈએ રત્ન બાંધ્યું? ત્યારે શું તેઓ દાનધર્મમાં તેટલા જૂન? ભગવાન શ્રી મહાવીર મહારાજા કે ભગવાન શ્રી ઋષભદેવજી, કણે કે હરિશ્ચ કેઈએ તેવું દાન કર્યું? કેમ નહિ? કહે કે કાગડાની કેટે રત્ન બાંધવું એ તે ઉલટું દાનને કલંક છે. તેમ કરવું એ તે દાતાની મૂર્ખાઈ છે, શ્રુતજ્ઞાન પણ જે છિદ્ર ગોતનારને, શ્રદ્ધા વિનાનાને સ્વ-પર હિત બુદ્ધિ વિનાનાને અપાય તે કલંક છે.
શાસકાર કહે છે કે શ્રદ્ધાળુને, સ્વ-પરઆત્મ કલ્યાણની બુદ્ધિ ધરાવનારને શાસ્ત્ર ભણવાની પ્રેરણા કરવી. આ પ્રેરણા તેજ ઉદ્દેશ!
શામ ક્રિયાઓમાં, ઉપધાનમાં, પંચ પરમેષ્ઠી મહામંત્રમાં, માળા પ્રસંગે, ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા શબ્દો આવ્યા હોય ત્યાં અર્થ ન સમજાયો હોય તે ખ્યાલમાં લઈ લેજેઃ
ઉદેશ એટલે શ્રદ્ધાળુ તથા સ્વ–પર આત્મ હિત બુદ્ધિવાળાને શાસ ભણવાની પ્રેરણા. “આ ઉદ્દેશે, આ અધ્યયન, આ શ્રુતસ્કંધ, આ અંગ” “તારે ભણવું” એમ ગુરૂ મહારાજા કહે એવા વાકયથી પ્રેરણા કરે તેનું નામ ઉદ્દેશ! ગુરૂ પ્રેરણા કરીને બેસી રહે અને શિષ્ય પિતે ભણે? એમ નહિં. પણ ગુરૂ પિતે ભણવે. શિષ્ય કેવું ભણે છે? તે પણ ગુરૂ ધ્યાનમાં રાખે. અન્યથા આગળ પાઠ અને પાછળ સપાટ.” હોય તે શું વળે?
શ્રાવકોની વાત ને! સારા ક્ષેત્રમાં જ્યાં સાધુ-સાધ્વીનાં ચાતુર્માસે થતાં હોય ત્યાં રોજની એક ગાથા કરે તો ચાર માસે એક