________________
વર્ષ ૫, ૩.
૧૯૭ પણ કેઈ ઉપાયે ફાયદો થતું ન હોય અને બોલવા જતાં સુધરવાની વાત કરવા જતાં પ્રસંગ વધુ બગડે અને લાભને બદલે નુકશાન ન થતું હોય તે માધ્યશ્ચ ભાવ રાખવાનું શાસ્ત્રકારે જણાવે છે.
નદીમાં તરનારે તરતી વખતે બીજા કોઈને ડૂબતે દેખે તે જરૂર તારવાનો પ્રયત્ન કરે અને ધ્યાન રાખે છતાં ન તરે તે વધે નહિ, પરંતુ ડૂબતાને ધક્કો મારીને ડૂબાડવાનું કાર્ય કરવું જ નહિં. આથી જ શાસ્ત્રકારોએ સંસારથી તારવા માટે ઉપરને પ્રસંગ વિચારીને છેવટના ઉપેક્ષભાવ રાખ.
હલાના દરેકે દરેક પ્રસંગમાં ધર્મિષ્ઠાએ સાવધાન રહેવાની જરૂર છે. અને તેવા પ્રસંગમાં ધર્મિષ્ઠોએ સુંદર નિમિત્તો અગર આકરા ઉપાય કરીને ભારે કમી–અધમી ઇવેને બચાવવા ઉદ્યમ કરે, પણ એવાં નિમિત્ત ઉભાં કરવાં નહિં, કે તે બિચારા ભારે કમી છે વધુને વધુ ડૂબી જાય. બીજે ડૂબી જતું હોય તે અવસરે બુદ્ધિમાને સાવધાની રાખીને અટકી જવું જોઈએ.
યાદ રાખવું કે તારવાની બુદ્ધિવાળાએ પિતે નિમિત્ત આપીને ડૂબાડજ નહિં, પરંતુ આપણા પ્રયત્નથી બીજે કોઈ ભારે કમી જીવ ડૂબી જતું હોય તારવાને હરકોઈ પ્રયત્ન કરે, નહિંતર છેવટે અટકી જઈને વધુ ડૂબતા હોય તે ત્રિવિધ (મન વચન-કાયાની કરણીએ) વિરમી જવા પ્રયત્ન કરે. તપેલી લેખું. ડની લાલ ચળ પાંચશેરી પર ઠંડુ પાણી નાંખે તે નકામુ જાય અને વરાળ નીકળે છે, તેવી રીતે ભારે કમી જીવને શાંતિના વચને ઠંડક કરવાને બદલે આગલી પાછલી વરાળો કાઢે છે માટે તે અવસરે મધ્યસ્થ ભાવ રાખવાને એટલે ઉપેક્ષા ભાવ ધારણ કરે.
ગશાળ પ્રભુને તિરસ્કાર કરવા આવે છે, તે અવસરે પ્રભુ શ્રી મહાવીર મહારાજા શિષ્યોને જણાવે છે કે – “ગોશાળે આવીને મને તિરસ્કારના વચન બોલે તે કેઈએ ઉત્તર-પ્રત્યુત્તર