________________
ધર્મ ન પાયો
મૈત્રી આદિ ચાર ભાવનાઓ છે
(૨) wછે. " [ આજે ધર્મની આરાધના વિપુલ પ્રમાણમાં થવા છતાં આરાધક પુણ્યાત્મા તે ધર્મારાધનાની ખુમારી અનુભવાતી નથી, તેના અનેક કારણે પૈકી ધર્મના પાયાસમાન મૈત્રી આદિ ચાર ભાવ ના સંબંધી અજ્ઞાન કે તેની ઉપેક્ષા મહત્વનું કારણ આજના કેટલાક વિચારક તત્વોને લાગે છે.
તે સંબંધી વધુ સ્પષ્ટ વિચારણા માટે ઉપયોગી થઈ પડે, તેવું એક વ્યાખ્યાન પૂ. આગાદ્વારકશ્રીની આગવી શૈલીનું વ્યવસ્થિત રીતે એકત્રિત કરી રજુ કરાય છે. .].
प्राप्तः षष्ठं गुणस्थानं भवदुर्गाद्रिलंघनम् ।
लोकसंधारतो न स्यान्मुनिकोत्तरस्थितिः ॥१॥ જન્મ મરણને ભય. - શાસકાર મહારાજ, ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજી મહારાજા લેકસંજ્ઞાત્યાગ નામના અષ્ટક પ્રકરણની રચના કરતાં જણાવે છે કે
આ જીવને જ્યારે જ્યારે વેદના ભોગવવાના પ્રસંગો ઉપસ્થિત થાય છે, ત્યારે ત્યારે તે તે વેદનાના સ્થાન પર તે જીવ ખૂબ લક્ષ્ય રાખે છે, પરંતુ વેદના ભેગવવાને અવસર ચાલ્યા ગયા પછી એટલે વેદના ભગવ્યા પછી ત્રણ-ચાર-દિવસ પછી વેદનાને વાસ્તવિક સાક્ષાત્કાર રહી શકતું નથી, જ્યારે અણુસમજમાં થયેલી બીનાના સાક્ષાત્કાર ભૂલી જવાય તે નવાઈ નથી.
અણસમજમાં મુખની કુમળી જગામાં અવાળુરૂપ પૃથ્વીને ભેદીને અંકુરારૂપ દાંત બહાર નીકળે છે. દાંત આવે ત્યારે નાના કરાં-છોકરી રડે છે, ઝાડા થાય છે, છતાં આ અણસમજની