________________
વર્ષ ૪-૫, ૩
સવારના પહેરથી રાત સુધીમાં એક જ રટવું જોઈએ કે મેં બીજાને ફાયદો કર્યો! પિતાને ફાયદો તે જાનવર પણ કરે છે, પિતાનું કરવામાં ધમની છાયા નથી, શત્રુ છે કે મિત્ર હે, સ્વજન હે કે પરજન હે, એકજ ધારણા રહે કે બીજાનું હિત કેમ થાય!
જ્યારે આવું અંતઃકરણ થાય ત્યારે સમજવું કે ધર્મને પ્રથમ પાયે થયે.
હારે જીવન બીજાના હિત કરવા દ્વારાએ જીવવું, બીજા દ્વારા પણ જગતના જીવનું હિત થાઓ તેવા એકલા શબ્દ નહિં પણ ત્રણ વાત જોડે સમજવાની છે. તે આ–
मा कात् कोऽपि पापानि, मा च भृत् कोऽपि दुःखितः। .' मुच्यताम् जगदप्येषा मतिमैत्री निगद्यते ॥१॥
આ મૈત્રીભાવના છે. ખૂન કરનાર પતે પિતાને ગુહે છેવટ સુધી કબુલતે નથી, પિતાના કરેલા દેશે મહેઠેથી બોલવા તૈયાર નથી, દરેક મનુષ્ય વચનથી શાહુકાર થવા માગે છે, કઈ પણ
જીવ પાપ અને પાપ કારણથી દૂર રહે. જો કે ધર્મનીતિ અને રાજનીતિ આ બેમાં ફરક છે. ગુન્હા ન થવા માટે રાજનીતિ છે. તે ગુન્હા રોકવા પ્રયત્ન કરે છે અને ગુન્હા કરનારને શિક્ષા કરે છે. ધર્મનીતિ મહેર નજર રાખવા કહે છે. વર્તમાન કાળના ગુન્હા રાકવા જાઓ છો. પહેલા ભવના પાપવાળા રેગી અંધ દરિદ્ર હોય છે, તેવા જુનાપાપી છે. તેને શિક્ષા કરીએ છીએ, તે વર્તમાનના પાપી. પેલા જુનાપાપી, ધર્મ તે માટે કહે છે કે પાપ થઈ ગયું હોય તે પણ શુભ-પરિણામ તપસ્યાથી તે પાપ તેડનાર તમે થાએ, પણ દુઃખ જોગવી તેડવાવાળા ન થાઓ, આ બીજી મૈત્રીભાવનાની શ્રેણી.
પાપ કર્યું હોય તે પાપ બીજી રીતે દૂર કરનાર થાવ, દુઃખ ભોગવનાર ન થાઓ. આ પછી આખું જગત્ પાપ મુક્ત થઈ ચિદાનંદસ્વરૂપી થાવ. એમ ધારવું.