________________
તે કારણે
ત્રણ છે કે બીજાની તે
વર્ષ ૪-૫, ૭ પદાર્થપ્રીતિની દુર્લભતા
જેય મૂળના પ્રભાવે ઝાડમાં થડ, ડાળી, પાદડાં, મહેર, ફળ વિગેરે થયેલાં છે તેમ અહી પણ ધર્મના પ્રભાવે જ બધું મળેલું છે. અહીં જે ધર્મની જરૂરીઆત જ ઉત્તરમાં જવાબ તરીકે છેતે હવે ધર્મ કહે કેને? ધર્મશબ્દ જગતમાં દરેકને વહાલે છે. કેટલીક વખત કેટલાકને શબ્દપ્રીતિ થાય છે, પણ પદાર્થ પ્રીતિ થતી નથી, લાખ માણસમાં કુસંપ વહાલે છે એમ કેઈ નહિ કહે. સંપ શબ્દ બધાને વહાલે છે, પણ સંપનાં કારણે કયાં તથા તે કારણોને અમલ તું કેટલું કરે છે? તે કેણ વિચારે છે?
સંપના કારણે ત્રણ છે બીજાને ગુનહાની માફી આપ, તું બીજાના ગુનામાં ન આવે એટલે બીજાની માફી માગવાને વખત ન લાવ, બીજાના ઉપકારને વખત આવે તે પપકાર કરતાં ન ચુકીશ.
કારણ કે ગુન્હાની ગાંઠ વાળે. બીજાના ગુન્હામાં આવે. પપકાર કરે અર્થાત બીજાનાં કાર્યો ન કરે, તે સંપ ન રાખી શકે તેને સંપ શબ્દ વહાલે છે, પણ સંપ પદાર્થ વહાલે નથી, માફી આપવી નુકશાન કર્યું હોય તે જતું કરવું, ગમ ખાવી તે કેટલી મુશ્કેલ છે. માટે સંપ શબ્દની પ્રીતિ આખા જગતમાં છે, પણ સંપ પદાર્થ પ્રીતિ પર જઇએ તે મુશ્કેલ છે.
તેમ ધર્મ શબ્દ પણ આખી દુનિયાને વહાલે છે. પિતાને કઈ ધમી કહે તે રાજી થવાય છે. પોતે અધમી હેય છતાં કઈ અધમી કહે છે તે બિલકુલ પિતાને પસંદ પડતું નથી, અર્થાત્ સહુ કઈ પિતાને ધમમાં ખપાવવાની જ ઈચ્છા રાખે છે.
કેઈક વખત શ્રેણિકમહારાજની રાજસભામાં અધિકારીઓની વચ્ચે વાટાઘાટમાં વાત ચાલી રહી કે આજકાલ અધમીએ બહુ વધી ગયાં છે. અભયકુમાર પણ સભામાં બેઠેલા હતા. પણ તે