________________
૧૬-૨
આગમજ્યોત ખસ્યા, એટલામાં કેટલું નુકશાન? તે અગીયારમાથી પડે ત્યાંથી પડતાં કે પહેલે જતાં વાર ન લાગે. . લેભ પણ કે? તે ફક્કડ, સુંદર શબ્દ માત્ર આ કેના અંગે નુકશાન? તે મનના વેગે, ક્રોધ, માન, માયા, લોભના વેગે તેની પાછળ ભમ્યા તેથી સંસાર થયે.
વિષય, વિચાર, વેગની પાછળ વેગથી દે પણ હવે તેને ઉદ્ધાર કયાં? તે વીતરાગની પાછળ વેગથી દેડે તો ઉદ્ધાર છે. વીતરાગની પાછળ વેગથી દેહવું એટલે શું? તે મને ગમે કે ન ગમે, મને સારું લાગે કે ન લાગે, મને ચે કે ન રુચે પણ વીતરાગ મહારાજ કહેતે કરવું જ જોઈએ. ગમ્યું તે ગાંગલી ઘાંચણનું કહેવું માને છે. તે તે અને વીતરાગ ભગવાનમાં ફરક કર્યો?
વીતરાગપણાની કીંમત કઈ? તે ગમે કે ન ગમે પણ એમનું વચન માનવા લાયક-કરવા લાયક
આ સિદ્ધાંતવાળા વીતરાગની પાછળ વેગથી વર્તનારા ગણાય. તે કેવા હોય છે. તે જણાવે છે કે માળવાને રાજા ચંડપ્રોત કૌશાંબીના રાજા શતાનીકની પત્ની મૃગાવતીનું ચિત્ર જોઈ ચલચિત્ત થઈ ગયે. તેથી રાજનીતિ, કુટુંબની આબરૂ, સગા-વહાલાને સંબંધ ન ગણ્યા અને સીધું માંગણું. હવે કાળજાની કાળાશમાં બાકી હશે ખરું?
દુનિયામાં લેણ-દેણમાં બાંધ છોડ હેય, પણ અમુકમાં બાંધછોડને કારણ ન હોય. બહેન-બેટીની માંગણી હોય! પણ વહુ કે માની માંગણી ન હોય! કેમ? તે તેમાં બાંધછોડને સંબંધ નહી. જ્યાં શતાનીક પાસે રાણીની માંગણી કરી ત્યારે સીધા નકારને જવાબ કહેવું પડે.
ત્યારે શતાનીકે કહેવડાવ્યું કે તારી માંગણીથી તારૂં નફફટ પણું છે. તેને રાજાપણું કે નીતિ કે ધર્મને પણ ભય નથી ! એક માણસ એક વખત ના થયા તેને પાછળના ભાગે વાળ. તે નાગે