________________
આગમત
રાજા અને મૃગાવતી પર્ષદામાં સાથે બેઠા. શહેરમાંથી સમવસરણમાં જઈ શકે અને સમવસરણમાંથી શહેરમાં જઈ શકે તેમાં રોકટોક નેહીં. આનું નામ વિતરાગની પાછળ દેડ ગણાય. આનું નામ ધમની પાછળ દો ગણાય. જન્મ સફળ કરવો હોય તે વીતરાગની પાછળ દેડે
વીતરાગ મલતા નથી વિતરાગ વિનંતિ સ્વીકારતા નથી. વાત સાંભળતા નથી, તે કંઈ કહેતા નથી. આવા વીતરાગ તે તેમની પાછળ દોડવાનું કયે રસ્તે ? તે તેમના વચનને અંગે વિતરાગના વચનને જેઓ આદર કરે છે તે આત્માના હિતની ઈચ્છાવાળા આત્માના હિતની ઈચ્છાળે વીતરાગના વચનેને આદર કરે તે તેને તીર્થકર ગુરૂ અને ધર્મની આરાધના થયેલી છે.
મારે વીતરાગના વચન પાછળ દોડવાવાળે મનુષ્ય દેવ ગુરૂ ધર્મને આરાધવાવાળે થાય જે આ પ્રમાણે આરાધના કરે તે મક્ષસુખમાં વિરાજમાન થશે.
ધ્યાનમાં લેવા જેવું { . કેઈ દિવસ વીતરાગને જન્મ ન થાય, 8
જમ્યા પછી ભલે વીતરાગ થાય! છે
વિતરાગ હોય ને જન્મ થાય એવું બને છે છે જ નહીં! કર્મ વગર કેઈને જન્મ થાય છે છે જ નહીં, દરેક જીવને કર્મ અને તેના પરિ.૨ 8 ણામરૂપ રાગ-દ્વેષ હેય જ! છે એટલે વીતરાગના શાસનની આરાધનાથી 8 રાગ-દ્વેષ દૂર કરી કર્મના બંધને દૂર કરવા
- મથવું જેથી જન્મ-મરણની ઘટમાળ ન ચાલે. છે I ! –શ્રીભગવતીસૂત્ર વ્યાખ્યાને ભા. ૨માંથી
-
:
-