________________
વૃષ ૪-૫, ૩
૧૬૩પરમ પુરૂષ પરમાત્માની ભાવના
ત્રિલેકનાથ ભગવાન તીર્થંકર પરમાત્માને જ્યારે આત્માના ગુણેને આવનાર સમગ્ર કર્મને પહેલાં તે નાશ થઈ આત્માના ગુણે સર્વ પ્રકારે સર્વે પ્રકાશિત થાય છે, ત્યારે જ તે પરમાત્માને જગતના સર્વ જીવનું જન્મ જરા મરણ રોગ શેક આધિ અને ઉપાધિથી વ્યાસપણું અને તે સર્વનું કારણ જે અજ્ઞાન તે ટાળવાની દયા જાગૃત થાય છે. સામાન્ય રીતે જગમાં પણ પરદુઃખને સમજનાર મનુષ્ય તે દુઃખી મનુષ્યના દુખને ટાળવા માટે શક્તિ પ્રમાણે પ્રયત્ન કર્યા સિયાય રહેતું નથી. તે પછી ત્રિલોકનાથ તીર્થકર ભગવાન જ્યારે જન્મ-જરા આદિના કારણભૂત કર્મોના બંધનથી રહિત થઈ ગયા હોય અને શેષ જગના સર્વજીને જન્મ–જરા-મરણારથી વ્યાપ્ત થએલા દેખે તો તેમના ઉદ્ધાર માટે ભગવાન પરમાત્મા પ્રયત્ન કરે તેમાં આશ્ચર્ય નથી. પરમાત્મા કેવલી થાય ત્યારે જ ઉપદેશક કેમ ?
જો કે તીર્થંકર પરમાત્માએ પિતાના છેલ્લા ભવમાં આવે ત્યારે ગર્ભદશાથી પણ મતિ કૃત અને અવધિ એ ત્રણે જ્ઞાને ધારણ કરનારા હેય છે, કેઈપણ કાલ એવું થયું નથી થતું નથી કે થશે પણ નહિ કે ભગવાન જિનેશ્વર દે સહાય તે ભાવથી આવેલા હોય તે પણ મતિ શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન ધારણ કરનારા ન હોય. અર્થાત્ સર્વ કાલ સર્વ ક્ષેત્રના સર્વ તીર્થ. કર મહારાજા ગર્ભદશાથી ત્રણે જ્ઞાન ધારણ કરનારા જ હોય છે.
આ ઉપરથી એ પણ નક્કી થયું કે સર્વકાલ અને સર્વ ક્ષેત્રના સર્વ તીર્થકરે પહેલા ભવથી જ સમ્યગદર્શનને સાથે જ લાવે છે. કેમકે સમ્યગદર્શનના સહચાર વિના સમ્યગજ્ઞાનની હયાતી હોયજ નહિં. અથવા મિથ્યાદર્શન એટલે તત્વની શ્રદ્ધા રહિત દશામાં, સમ્યગજ્ઞાન હે જ નહિ. સમ્યગુદર્શન અને સમ્યગજ્ઞાનને સહચારી. પજ છે. એ બને વિા માથાદી છે. એક વિના પણ