________________
વર્ષ છે, કે ભગવાન મહાવીર મહારાજાના ભવેના વર્ણનને જાણનારે તે કહી શકે જ નહિ.
ખરી રીતે તે આ બધું વર્ણન ભગવાન તીર્થકર ભવને અંગેજ સર્વકાલને માટે લાગુ કરવાનું છે, અર્થાત્ જ્યારે જ્યારે જે જે તીર્થકરે થાય તે તે જે તીર્થંકરપણાના જન્મમાં આવા સ્વરૂપવાલાજ હેાય છે, અને તેથી સમ્યકત્વ કે વરાધિની પ્રાપ્તિથી થતી પરે કારિતાની નિયતામાં ત્યાંજ જણાવેલું પહેલાનું અશુદ્ધ પણું તથાભવ્યત્ત્વને અંગે ઘાતકર્મના લઈ શકાય છે.
તેવી રીતે તીર્થંકરભવને અંગે ઘાતિકર્મના ક્ષયની પહેલાની અવસ્થાને અશુદ્ધભવ્યતાની સાથે સરખાવી શકાય તેમ છે, અર્થાત એક તીર્થકરની સર્વ અવસ્થાને અંગે “આકાલ” પદ લગાડવું હોય તે વિવક્ષિત સર્વકાલ લે, વ્યાખ્યાથી વિશેષ સમજે પણ મૂલશબ્દ માત્રથી વિરૂદ્ધ ન બોલવું અને સર્વતીર્થકરોના અત્યભવની અવસ્થાની અપેક્ષાએ લઈએ તે એ પદ નિરૂપચરિતપણે નિરવશેષ સર્વને કહેનાર થાય છે.
અર્થાત અને અપેક્ષાએ સમ્યકત્વ વરબધિથી કે અંત્યભવમાં પર પકારિપણુ કે પરોપકારિપણુ જ હેય એમ લેવામાં કઈ વિરોધ નથી.
ભગવાન જિનેશ્વરે જન્મથી ઇદ્રાદિકેથી આરાધ્ય કેમ ?
જેને જનતામાં એ વાત તે જાણીતી છે કે કઈ પણ જીવ અનાદિથી કર્મરહિત નથી, અથવા કમરહિત થવાના સાધને જે જ્ઞાનાદિ છે તે વાળે પણ અનાદિથી નથી. જે કંઈપણ એક કે અનેક જીવને અનાદિથી શુદ્ધ કે શુદ્ધપણના સાધનને ધરાવનાર માનીએ તે પછી સર્વજીને તેવા કેમ ન માનવા? અથવા જીવન તત્વ એક રૂપે કેમ માની શકીએ ? તેમજ કેટલાક આત્મા અના