________________
EluTeisHigHXCIUT
2
[આ શીર્ષક તળે પૂ. આગામે દ્ધારક દેવશ્રીના મનનીય છુટક પ્રવચને તથા નિબંધ લેખેને સંગ્રહ આપવામાં આવે છે, આમાંને માટે સંગ્રહ ધર્મનેહી પૂ. મુનિ શ્રી ગુણસાગરજી મ. તરફથી મળે છે. મેકલ્યા તેથી એકત્રિત કરી આપવામાં આવે છે.
મધ્યમ પ્રકૃતિવાળા સુજ્ઞ વાચકો આ વિભાગ પ્રતિ વધુ આકર્ષાયા છે, એવી અમાને માહીતી મલી છે.
હકીકતમાં પૂ. આગમોદ્ધારક આચાર્ય ભગવંતની તાત્વિક દષ્ટિથી ભરપૂર છૂટક વ્યાખ્યાને, લેખો નિબંધામાં પણ ઘણું રહસ્ય ભરેલું હોય છે. ર.]
સતત વિચારવા જેવું
[ પૂ. આગમોદ્ધારક આચર્યદેવશ્રીએ આગમવાચનાની પવિત્ર ભૂમિ શ્રી વલભીપુર-વળામાં ત્યાંના ધર્મપ્રેમી દરબાર વગેરે જાહેર જનતા સમક્ષ ખૂબજ ગંભીર મનનીય પ્રવચન આપેલ તેને ઉતારે વ્યવસ્થિત રીતે અહીં રજુ થાય છે. ]
परहितचिंता मैत्री परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा ॥१॥ શાકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વર મહારાજા ભવ્યજીના