________________
આગમપાત દાવાને લીધે તેમને સ યમમાગ ને આદરવાની ચિ'તા ક્યાંથી લાગે ? પણ સયમમાગ ના અંગીકાર કરવા એ આ સંસારના ત્યાગ કરવાથી અથવા પાતે દુઃખરૂપ, દુઃખહેતુક અને દુઃખલક તરીકે માની દીધેલા આરભ પરિગ્રહ અને વિષય કષાયના ત્યાગ ક્યાંથી જાણે? વિપક્ષી થઈ વિાષી થયા ન હેાય એમ ગણીને અનેક પ્રકારના પરીષહા અને ઉપસગેર્વાંના વરસાદ વરસાવે છે.
છતાં ત્રિલેાકનાથ ભગવાન તીર્થંકરો તા અનેક જન્માર્થી જગતના ઉદ્ધારની ભાવનાવાળા હૈાવાથી તે જગતના અજ્ઞાન પ્રાણી. એએ કરાતા ઉપસર્યાં અને જાણે કાલપુરૂષ પણ જાણે ભવસ્થિતિ અને કાયસ્થિતિ રૂપ પાતાના ૫'જામાંથી (જેને આધીન નિગેાદથી માંડીને સર્વ પ્રકારના જીવા રહેલા છે.) આ નિકળી જવા તૈયાર થયેલા મહાપુરૂષને જાણે પાછા પાડી પેાતાના કબજામાં લેવા મથતા હાય, તેમ શીત ઉષ્ણ વગેરે દ્વારા અનેક પ્રકારની પીડા ઉપજાવે તા પણુ માક્ષના માગ થી આત્માને પતિત થવાના પ્રસંગ તો દૂર રહ્યો, પણ વધતાં અટકી જવાને પણ પ્રસંગ નહિ' ઉભા થવા દેતાં તેજ ઉપસર્ગો અને પરીષહેાના જોરેજ તેની સાથે વધવાની હાડ કરી ન હેાય તેવી રીતે માક્ષમાર્ગની સીડી ઉપર સપાટે ચઢવાના વેગ મેળવે છે, તેમજ વર્ષો સુધી અખંડધારાએ આત્માના ઉદયના મા માંજ વધતા પરિણામને આધારે પરોપકારી જગત્ પરમેશ્વર અનાદિકાલથી પ્રવાહે કરીને લાગેલાં જ્ઞાનાવરણીય આદિ ધાતિકાના અંધ ઉદીરણા અને સત્તાથી નાશ કરી નાંખે છે. અને વાદલની ઘટા જેમ પવનના પ્રમલ, પ્રયાણુથી નાશ પામે ત્યારે સહસ્ર કિરણ સૂર્યનારાયણ પ્રકાશી સ જગા ઉદ્યોત કરી દે છે, તેવી રીતે વાઇલની ઘટા જેવાં ઘાતિકર્મનાં ક્ષય થવાથી આત્માના સ્વભાવ રૂપ એવા કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવ થાય છે અને તે કેવલજ્ઞાન-દન પેાતાની પ્રગટતાના સમયથી સકલ રૂપી અરૂપી સૂક્ષ્મ ખાદર દૂર નજીક આંતરવાળા કે આંતરા વગરના સર્વ પદાર્થોના સાક્ષાત્કાર કરે છે.