________________
વર્ષ ૪-૫, ૨ કહે છે કે મારે છાંયડે થયે. તેને જવાબ દેવામાં વાંધો આવતે નથી, પેલાએ શતાનીકે કહેવડાવ્યું છતાં ન ગણકાર્યું. પણ ચૌદ મુકુટબંધ રાજા કહેવાય પણ કેવા! તે જેમ કૃષ્ણ મહારાજે પોતાની પુત્રીને જેમ જણાવ્યું કે તેને ગમે ત્યાં પરણાવીશ તથી તારા દેશમાં રાણીપણું પણ મારી સભામાં દાસી ગણાઈશ, તેમ આ ચૌદ રાજાની સ્થિતિ જાણવી.
ચૌદ મુકુટબંધ રાજાના લશ્કર સહિતના લશ્કર સાથે લડવા આવ્યું. દુરાચારીના સાથમાં સાથ આપનારા મળશે. શતાનીક
ન્યાયને અંગે પ્રામાણિક હતું છતાં તેને અંગે સથવારે કોઈ નહીં. કાલની વિષમતાએ શતાનીક મરી ગયે
હમૃગાવતીની વલે? શી પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે ધર્મને કરવાવાળા, શીલને પાળવાવાળા તે નિબુદ્ધિ થાય તે પિતાનું કાર્ય ન કરી શકે. આ બાજુ મૃગાવતીએ કહેવડાવ્યું કે, હવે હું તારે આધીન છું ને મારું રક્ષણ કરનાર નથી તેથી તારે શરણે આવી.
ચંડપ્રદ્યોતના કહ્યા પ્રમાણેની કબુલાતના અર્થમાં વાકયને લઈ ગયે. પેલીએ કહ્યું કે મારે કુંવર બાળક છે માટે આ શહેર મજબુત થવું જોઈએ. ભંડાર ભરા જોઈએ. ચંડપ્રદ્યોતને ઉજજ. યિનીથી ઈટે લાવીને કિલ્લે બંધાવ્યું, ભંડારે પણ ભરી દીધા ત્યારે મૃગાવતી કહે કે હું તારે શરણે! શાના માટે? તે બચાવને માટે, પણ મારું જીવન બગાડવા માટે નહીં. ત્યારે ચંડઅદ્યતન વિચારે કે માયાના વચનમાં બનાવી દીધું ત્યારે ચંડપ્રદ્યોતને દેખ્યું કે હવે આધીન થઈને શરણાગતિ થઈ ગઈ છે, તે ચેકસ ત્યારે આને તે હું તારે શરણે બચી શકું પણ તારૂં કશું કરવા માટે નહીં, હવે ચંડપ્રદ્યોતનની બુદ્ધિ એવાઈ ગઈ. દુનિયા કહે કે રાંડ બનાવી દીધે, હવે એના મનમાં વેગ કેટલે? ચારે બાજુ ઘેરે ઘાલીને બેઠા છે. આ વખતે ચંડપ્રદ્યોતનનું ચંડપણું કેટલું?
હવે તેટલામાં મહાવીર મહારાજ સમવસર્યા. ત્યારે મૃગાવતી દરવાજે ખેલીને નીકળી, ત્યારે રાજા અડકયે નહીં. સમવસરણમાં