________________
વર્ષ ૪-૩. ૨
૧૫૦
આ કારણથી ઉપર જણાવ્યાત કયારેક વિષયેની પાછળ વિચારની પાછળ, વેગની પાછળ વેગથી દોડચે.
મગજમાં આવેલા ક્રોધના જુસ્સા, માનના આવેશ આવી જાય. કેમકે આપણે દેખીએ છીએ કે ક્રોધના વિષયમાં આવેલા મનુષ્ય પેાતાની છાતી માથુ કુટે તે સારૂં લાગે, છતાં પણ તે ક્રોધના આધીન થયા તેથી તે પેાતાનું અહિત કરે છે. તેમ અભિમાનમાં આવેલે ના જીવે શેઠ-દેવ-ગુરૂ ષને. મન માન્યું મેલી દે. અભિમાનના આવેશમાં ચઢયા છે તેને લીધે જીવ શી સ્થિતિ કરે છે? જમાલી કાણુ?
એક બાજુ ભગવાનના ભાણેજ અને જમાઈ, ભાણેજ ગણા જમાઈ ગણેા, પણ મામા અને સસરાની અટ્ટમ કેટલી જોઈએ ? જમાલિ મહાવીર મહારાજને કહે છે કે હું કાણુ ? ગૌતમ જેવા હું નહીં. વિચાર કે અભિમાનથી ગૌતમ જેવા ગણધરો ચૌદપૂર્વીએ આ બધાને તણુખલા સમાન ગણું. આ બધા અણુસમજી, હું સમજી. આ કાણુ ખેલાવે છે જમાઈ કે ભાણેજપણું ? તે ક્રાણુ મેલાવે છે? શાસ્રની અપેક્ષાએ તીર્થંકર ભગવાનની આગળ કહે છે. કઈ સ્થિતિ તે વિચારા !
એક સાચું અભિમાનનું વચન. કૈા માં સાચું, તદ્ન સાચું તે સિવાય કઈ નહિ છતાં ક્રોડાકોડ સાગરોપમ ભટકાવનાર થયું. કર્યું:વચન? કાને રખડાવનાર થયું ? રૂષભદેવ ભગવાન પાસે મરીચિએ દીક્ષા લીધી. સેકડે। હજારા રાજપુત્રોને પ્રતિમાધ કર્યાં. ભગવાન પાસે દીક્ષા લેવા માકલ્યા. તેમજ પરિવ્રાજકપણામાં સેકડા અને હુજારા રાજકુમારીને પ્રતિષ કરીને ભગવાન પાસે દીક્ષા લેવા માકલ્યા. છતાં એક મરીચિની માવજતમાં તૈયાર થયા નહીં. કે તમે ધમ દેનાર ધમ દાતા ગુરૂ.
રતિભાઈ જેવા કહે કે કુશુરૂ મનાયા, શાસન ઉત્થાપક, શાસ્ત્રને ઉડાવનારા થયા છતાં મને ધમ દેનારા છે તેથી માનવા
પડે,
',