________________
વર્ષ ૪૩. ૨
વ્યાખ્યાન – ૬
-
૧૫૧
आगमं आयरंतेणं०
શાસ્ત્રકાર મહારાજા આચાય ભગવાન્ શ્રીમાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ ભવ્ય જીવાના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં થકા આગળ સૂચવી ગયા કે–
આ જીવ અનાદિ કાલથી રખડપટ્ટી કરી રહેલ છે. તે જીવે રખડતાં શું કર્યુ? ત્યારે તેને માટે કહ્યું કે પહેલાં તા વિષયની પાછળ વેગથી દોડચે.
એકેન્દ્રિયમાં સ્પર્શને માટે, એ ઇન્દ્રિયમાં સ્પ અને રસ માટે તેઈન્દ્રિયમાં સ્પ, રસ, ગધ માટે ચઉન્દ્રિયમાં સ્પ, રસ, ગધ, રૂપ માટે, અને પંચેન્દ્રિયમાં સ્પર્શ, રસ, ગયા, રૂપ, શબ્દને માટે વેગથી દોડયા.
ત્યાંથી આગળ વધ્યેા ત્યારે વિચારમાં વેગથી વા. મનમાં આવ્યું કે આ કરવું હિતાહિત ભવિષ્યમાં નુકશાન કે ફાયદે છે? તે વિચારવાનું નથી.
આપણે કર્તા છીએ એમ આપણે માનીએ પણ શાસ્ત્રકાર કહે છે કે કર્તાપણાનું ખાટું અભિમાન તમે ધારણ કરી છે. આપણે કોંજ નથી. ત્યારે કર્તા કાણુ ? તે ઈન્દ્રિયા ઇન્દ્રિયાને ગમતા પણાને અંગે સારૂં' ખાવુ, સારા સ્વાદ લેવા, સારૂં સુધવું, સારૂ જોવાનું મન થાય, સારા શબ્દો સાંભળવાની ઈચ્છા થાય. પણ જો ઇન્દ્રિયા મદદ ન કરે તે તમે ઉંચા નીચા થાવ! તે અનુકૂલ હાય તાજ તમે જોઈ શકેા, સાંભળી શકા વિગેરે બને. પણ ઘણી ક્રાણુ ? તમે કે ઇન્દ્રિય ? તમે તેા ઢારની માફ્ક રહ્યા. જેમ માલીક ઢોરને જ્યાં દેરી જાય ત્યાં જવું. ખેલવામાં મારી ઇન્દ્રિયા કદીએ પણ પ્રવૃત્તિમાં ઇન્દ્રિયાની પાછળ આપણે.
શ્રેણીને દુનિયાદારીમાં પેાતાનું પણી પણ દેખાડવું હાય તા