________________
વર્ષ ૪-૫, ૨
૧૫૩ ગણે નથી આબરૂ ઢીંચાતી, કે નથી ફાકડા મરાતી, કે નથી પહેરાતી કે નથી એઢાતી તે આબરૂ શા કામની! તેવી રીતે અહિં પણ જેઓ ધર્મને ભવાંતર અને આત્માને માનનારા તેને તે આત્માને અર્થે ભવાંતરનું પુણ્યસાધન ધર્મની ક્રિયા તે આબરૂના જેવી સારવાળી લાગે.
જેમ દુનિયામાં આબરૂને ખરેખરી ચીજ અક્કલવાળે માને છે. પણ જે શીગડે ખાડે અને પૂંછડે બાંડે હોય તેને પકડ
ક્યાં? જેને આગમ અને આચાર બેમાંથી એકે જોઈતું નથી. તેને ક્યાં પકડવે. જે આગમ-આચારને તત્વ ગણત હોય તેને માર્ગમાં પકડીને લાવી શકે. પણ જેને આગમ–આચાર માનવા નથી તેને પકડવાને માર્ગ લાવવાને રસ્તો નથી. પણ કાનકટ ગધેડી હોય તે તેને શું કરવું. કાનકટ ગધેડીને માર્ગે લાવવી મુશ્કેલ પડે. પણ જેને આગમ આચાર વિગેરે માનવા નથી તેવાને માર્ગે લાવવાના રસ્તે ક! માટે માર્ગે વધવાને રસ્તે આગમ અને આચારને આદરવાથી.
મનુષ્યપણુમાં હું પણને સમજે કોણ? તેનું કર્તવ્ય જે કરે તે તેને સફળ કરે છે. કરે છે. આગમ અને આચાર બેયને માનવાવાળ જોઈએ. માટે હરિભદ્રસુરિજી કહે છે કે, તમે શરીરના માલિક તેના આધારે ટકવાનું પંચનાદિ. શરીરના આધારે બધું ટકવાનું. પણ તેના વ્યાધિને ન સમજે તે ડોકટરને આધારે સમજવાનું. ડેકટર કહે તેમ કરવા તૈયાર છે તે ગુલામી છે. તમે શું પકડ્યું કે કેઈના કહેવાથી કરવું પડે તે ગુલામી, તે આ શું કહેવાય? બેલે! હિતને રસ્તે બતાવે તે લેવો પડે તેનું નામ ગુલામી. હિતને રસ્તે શત્રુ પાસેથી લઈ લેવું પડે. આ પાનાભાઈ અને ભીખાભાઈને લડાઈ થઈ શત્રુ છે. પાનાભાઈના ખીસામાંથી સેની નોટ પડી ગઈ હોય અને પાછળ ખીમાભાઈ આવતા હોય અને સેની નેટ લઈને કહે કે પાનાભાઈ! આ