________________
૧૫ર
આગમજાત આ ક્ષેત્ર-ઉત્તમકુલ ઉત્તમ જાતિમાં આવ્યા, દેવ ગુરૂ ધર્મની જોગવાઈ અને જેનપણું પામ્યા છીએ. ત્યાં હું ને ખુલાસે ન કરે તે બીજે ક્યાં થવાને?
પ્રેફેસર જે હિસાબની બેડ ન ઉકેલે તે બીજે ઉકેલવાને ક્યાં? તેમ તમે મનુષ્યપણું આર્યક્ષેત્ર, દેવ ગુરૂ ધર્મની જોગવાઈ ઉત્તમ કુલ જાતિ, તેમાં જેનપણું એ બધું પામ્યા છે. આમાં બાકી કંઈ નથી. ચોરાશી લાખ છવાયેતિની અપેક્ષાએ તમે પ્રેફેસર છતાં તમે હું ને ખુલાસો નહીં કરે તે કરશે ક્યારે ! અને કરશે કે શું?
અહીં એક વાત ધ્યાનમાં રાખવાની કઈ! પાણીને પ્રવાહ જે રસ્તે વહે છે તે રસ્તે વહે છે. તેમ આપણે પણ અનાદિ જીવનમાં તે વહેણે વહીએ છીએ. શરીર-ઈન્દ્રિયેના વિષે કંચનાદિ તે તરફ વહ્યા કરીએ છીએ, વહેણ નથી પલટાયું તેનું કારણ! દુનિયામાં દેખાતી ચીજ જરૂરી ગણાય, વગર દેખીતી ચીજ જરૂરી ન ગણાય. આ બધા ને ભેગા કરીને ચાલશે. વિષયના લક્ષ્યવાળાને અને આબરૂના લક્ષ્યવાળા કેટલા? તે વિચારે. ઇન્દ્રિયના વિષયવાળા, કષાયાદિ વેગવાળા અને આબરૂના ધ્યેયવાળા કેટલા! કેવલ મનુષ્ય સિવાય આબરૂનું ધ્યેય હેતું નથી.
એક શેઠને પચીશ હજારની ઉઘરાણી છે. છોકરાને ઉઘરાણી માટે મોકલ્યા. દેવાદારે લાડવા જમાડયા પણ લેણુમાંથી ઓછું ન કરે અને પાછા ફરે તે શેઠને શું થાય? તે આટે નકામે ગયે તેમ શેઠ કહે કેમ? તે તેનું ધ્યેય ઉઘરાણીમાં હતું પણ છોકરાને પૂછે તે કહે કે મજા થઈ કેમ? તે તેને ઉઘરાણીનું ધ્યેય નહતું. જેમ મનુષ્યપણામાં આવ્યાં છતાં આબરૂનું ધ્યેય ઘણું મોડું આવે છે. ખેરાકની મોજ મજાહ શરીર, કુટુંબ, કંચન, કામિનીની કિંમત વધારે કે આબરૂની કિંમત વધારે !
આબરૂમાં સમજનારી આબરૂની કિંમત આના કરતાં વધારે