________________
રની તપાસ કરવાની. તેને લીધે ગામમાં પગેરૂં આવે તે આખા ગામ માથે જોખમ. નદીમાંથી પગેરું નીકળ્યું નહિ, કેઈ ગામમાં ગયું નહિ. ગામવાળા ચારે બાજુ ફર્યા. પણ તેને પરે ન ખાધે. જમીનમાં દાટ્યું હોય તે તે ખબર પડે. પણ ધરામાં નાંખેલું કુલ્લું, તેને પત્તે શે? આખા ગામમાં તપાસ કરી પણ પત્ત ન મળે. પણ જે ધરામાં કુલ્લું પડ્યું છે તેના ઉપર ઝાડની ડાળી નમેલી છે. તેના મૂળમાંથી કીડીઓ નીકળે છે, ને ઉપર ચડતી જાય છે અને પવનના સપાટાથી ધરામાં પડે છે. તેથી ત્યાં કીડીઓને થર જામે. તે પોલીસના જોવામાં આવ્યું. પિલીસે ડુબકી મરાવીને કુલ્લે બહાર કઢાવ્યું. વધારે તાકાત કેની? આટલી બધી વિષયની તાકાત કડીમાં.
કુતરાને અંગે તમે બીજે ગામ જાવ તે તમે રસ્તે ભૂલી જાવ, ત્યારે કુતરે સુંઘતે સુંઘતે ગામ પાછો આવી જાય. તે માહિતી કેને વધારે? તમને કે કુતરાને! ગેડીજીના ઉપાશ્રયથી ભાયખલા ગયા છે ત્યાંથી પાછા આવતાં તમને સાત-પાંચ થાય પણ કુતરે ચાલ્યા જાય. વિચાર શક્તિ તમારામાં વધારે. પણ વિષયની શક્તિ વધારે નહીં. તેથી તે શક્તિ કયાં? તે વિષયના વિચારોમાં.
તેથી શાસ્ત્રકારે ત્યાં હેતુવાદીકી સંજ્ઞા કહી, વિકસેન્દ્રિયમાં. કારણમાં ઉતર્યો. જીવન-મરણ વિગેરેના કારણે માં ઉતર્યો, છતાં તે હેતુ સંજ્ઞા. છતાં તે વિજળીને ઝબકારે. જેમ વિજળીના ઝબકારામાં સૂર્ય કરતાં અજવાળું વધારે પણ ટકાવ ક્ષણને, તેમ વિષયને અંગે વિકેન્દ્રિયેનું જાણવું, વિકલેન્દ્રિય વિષયો અને તેના હેતુ માટે પ્રવૃત્તિ તેને હેતુએ, ન લાગે તે નિવૃત્તિ.
અહિં પતાસું મૂકે તે કીડીઓ આવે. પણ રાખેડ ભભ રાવ્યું ત્યારે લાઈન તૂટી જાય અને દરમાં ચાલી જાય.
ઇ વિષયેને અંગે પ્રવૃત્તિ કરવી, અનિષ્ટ લાગે તે નિવૃત્તિ