________________
૧૪૮
* આગમત પણ નવું માંગે છે. શરીરપણે થઈ ગયેલું તે ભઠીના કામનું નહિ. આવ્યું તેને પરિણમવવું અને નવું નવું માંગવું તે પણ અનાદિ કાલથી, શાને અંગે આ? આહાર તરીકે ખોરાક લે, તેને પરિ ગુમાવ, અને ન માંગવે આનું નામ સંસાર. - તેના સિવાય બીજી વ્યાખ્યા જવા દઈયે બીજું બધું આના પછી. આવેલા ને ઓહિયા કરવું અને તેને માટે પકડવું આ તૈજસનું કામ. તે તેજસની ભઠી જીવની જેડે લાગેલી છે. તે તૈજસની ભઠી સિવાય કઈ સંસારને જીવ નથી, માટે આપણે મુખ્ય ધંધે ભઠીયારાને પછી બીજે ધંધે ખેરાક લેવા પકાવ. કહે ભઠીયારાનું કામ શું? તે ભુંજી નાંખવું. તેમ આ જીવનું કામ શું? તે દરેક ગતિમાં ભુજ ભુંજતે ચાલે છે.
સમુદૂધાત, વિગ્રહગતિ, અગીમાં સાધન નહિ. તેથી કરે શું. જ્યાં પુદ્ગલે લીધાં એટલે શરીર થયું. શરીર થયું તે ઈન્દ્રિ થઈ તેથી તેના વિષય તરફ મન ગયું. અને તેથી રાગ દ્વેષ થયા.
આ બધો આધાર કેવલ ભઠીયારા ઉપર.
આપણે જન્મની સાથે ખાઉં ખાઉં કરતા, અને માની કુખમાં આવ્યા તે ખાઉં ખાઉં કરતા, માતાની કુખમાં આવેલ કોઈ આહારથી અપર્યાપ્ત હેય નહીં. એક સમય પણ નહિ. શરીર, ઈન્દ્રિય, પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ, ભાષા અને મનની પર્યાપ્તિ થતાં વાર લાગે પણ ભઠીયારાપણાની વાર નહીં. આ વગર વાયદાનું બીજા બધા વાયદાવાળા ખેરાક લેવું અને પરિણુમાવે તેમાં વાયદે નહિ.
મહારાજને પૂછયું કે-આહાર ન લે તેવે વખત કો? તે વિગ્રહ ગતિની વાત જુદી, નહિ તે એ વખત છે જ નહિ. સૂક્ષ્મ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય! ગમે તે જીવ લે ! પણ ભઠીયારાને ધંધે કરે છે. ભઠીયાર ચાહે મમરાને કે ચણાને કરે તેમ આ જીવ ભાડભુંજીએ ભાડે મુંજે કે ઘરનું શું છે એમ