________________
આગમતા વિચાર કંઈ નહિ. મારે શું મેળવવાનું શું મેળવ્યું? તેને વિચાર નહીં. પણ મળી જાય તે સાધન ઉપર જીવન પૂરું કરવું. . ઝાડને પાણી મળ્યું છવન રહે, પાણી ન મળે તે બીજા ભવમાં હલ્યા જવું. જીવન-મરણને વિચાર નહીં. મરણને વિચારવું નથી, મરણના ઉપાયે વિચારવા નથી, તે ઉપાયે કેમ ટાળવા? તેમાંથી તેને કહ્યું નહિ. હું કેમ જ કેમ જીવું છું? કેમ મરીશ? તેમને વિચાર નહીં. જે જીવનનું સાધન મળે તે જીવીશ, મરવાનું સાધન મળે તો મરીશ.
આજકાલની શોધખોળાએ વનસ્પતિમાં જીવ છે એમ સાબિત કર્યું. પૃથ્વીકાય આદિ પાંચે છવમય છતાં તેની ઈતિકર્તવ્યતા શેમાં? જીવન-મરણને વિચાર કરવામાં નહિ. વિચારે વગર માત્ર જીવન વહેવું તેટલુંજ - આ જીવ પૃથ્વીકાયાદિમાં હતું ત્યારે જીવનને, મરણને, તેને કારણે વિચાર કર્યો નથી. જે જીવન બંધાયું તેને વિચાર કર્યો? તેથી શાસ્ત્રકારે સ્થાવરને વસંજ્ઞા કરે છે. હેતુવાદિકી સંજ્ઞા નહિ.
આપણે દષ્ટિ ફેરવીએ તે ખ્યાલ આવે! આપણે ઘેર છેડે ઉગાડીએ તેના જીવને હું જ, હું જીવું છું. હું મરું છું? તેમાંથી તેને શું વિચાર? તે કંઈ પણ વિચાર નહિ જીવન-મરણ, તેનાં કારણે તેને તથા હું? કેમ તેમને વિચાર નહીં. પણ જીવન વહેવું એટલું જ ! આપણે અનાદિ કાલ આ રીતે જીવન વહેવામાં ગયે.
આવી રીતે એકેન્દ્રિયપણામાં અતી ઉત્સપિણી અવસર્ષિણીમાં કર્યું શું? માત્ર જીવન વહ્યું તે જોઈને વહ્યું તે જોઈને વહેવું નહિ પણ આવ્યું તે વહેવું. પછી તે ગમે તે કામનું હોય તે વહેવું.
હવે તમે કહેશે કે આવ્યું ક્યાંથી? વાત ખરી-પણ એક વાત ધ્યાનમાં આપણે લેવી કે આપણે માતાની કુખમાં આવ્યા
ત્યાં કર્યું શું? તે માત્ર ખાઉં ખાઉં કરતા આવ્યા. તે સિવાય . બીજે ધધ કર્યોજ નથી. નાના બચ્ચાને આખા જગતમાં ખાવાનું