________________
૧૪૪
આગમત શકાય છે. વકતા જે નામ બેલે તેને વિચાર કરીએ તે આ માટે કહે છે તેમ સમજી શકો. જુદા-જુદા શબ્દો બોલાય છતાં પદાર્થ સમજાય છે. અનુમાન છે માટે. ધુમાડો છે મારે બધે અગ્નિ છે. જે પદાર્થો છે તેના માટે જે શબ્દ બોલે તેથી તેને અર્ધ ખ્યાલમાં આવી જાય.
. શાસ્ત્ર-શ્રુતિ-સ્મૃતિ-પિટક-વેદ તે અનુમાનમાં પેસી જાય, પણ જે પદાર્થ તમારા બધમાં નથી, તમારા અનુભવમાં નથી,ઈન્દ્રિ ના વિષયમાં નથી તેવા જે અતીન્દ્રિય પદાર્થો તેને કયા આધારે માને? શબ્દ કો ? તે આવે છે? તેમાં આવા સ્વરૂપવાળા રહે છે તે શાસ્ત્રકારે સ્વર્ગ કયારે સાંભળ્યું?તે વક્તાના વચનથી. તેના ઉપર ભરોસો હોવાથી મક્ષ તેનું સુખ કહ્યું તે શાની ઉપર માનવાના? તમારી પાસે ત્રાજવા છે કંઈ આને માટે. ત્યારે કહે કે એકજ સાધન વક્તાની પ્રમાણિકતા ઉપર તેના કહેલા પદાર્થો ઉપર ભરોસે. શાસ્ત્રને કારણે મેઢીયે તે દેવલેક નરક, આત્મા, મેક્ષ અનાદિ કાલથી રખડે છે તે માનવામાં સાધન કયું? આ શબ્દો અનુભવથી સમજાતા નથી, નિશ્ચિત થતા નથી. માટે વક્તાના ભસે નિશ્ચિત થાય તેથી આગમ શબ્દ મૂક્યો. - સર્વ પદાર્થોની નિત્યાનિત્ય સ્થિતિ, તેની મર્યાદાઓ, સર્વ પદાર્થોનું રૂપી-અરૂપી પણું, નવે તો તેને વ્યાપક પણે બંધ થાય જેનાથી તેનું નામ આગમ ગ્રુત કૃતિ, વેદ, પિટક શબ્દ નહિ વાપરતાં આગમ શબ્દ શા માટે વાપર્યો? તે અતીન્દ્રિયના પદાર્થને કહેનારા વાકથી રચાયેલું હોવાથી તેનું નામ આગમ.
આવી રીતે આગમની ઉત્તમતા યથાર્થતા જણાવ્યા પછી તેને કરવું શું? આગમને અંગે વક્તા અને શ્રોતાની ફરજ કઈ? જે પદાર્થ જેને લાયક હોય તે તરીકે તેને ઉપયોગ ન થાય તે મનુષ્યની કિંમત નાના છોકરા જેવી થાય. "એક વખત પાદશાહ બહાર ગામ ગયે ને ત્યાંથી ગામડામાં