________________
૪૧
આગસયાત
સ્વ સ્વરૂપમાં આવ્યા ત્યારે આપણી ગણત્રી શા હિસાબની ? ત્યારે એમની જરૂરી કિંમત આ જીવ મૂર્ખા મને ત્યાં સુધી. આ જીવ મૂર્ખા બનીને પાતાનું ઘર ન સંભાળે ત્યાં સુધી. તેથી તેએ પેાતાનું મુરબ્બી પણુ રાખવા માટે દરરોજ ઝઘડાની જ જાળમાં નાંખે. તેને બચાવે કાણુ ?
ત્રણ જગતમાં ચૌદ રાજલાકમાં આ જીવને કર્મીની તાબેદારીમાંથી પુદ્દગલના ફ્રાંસામાંથી બચાવનાર હોય તે તે સત ભગવાનના વચના
આ જીવને ક્રમ માંથી ખચાવનાર કાઈ પણ ચીજ હાય તા તે સર્વજ્ઞ ભગવાનના વર્ચના. તે સિવાય કોઈ ચીજ આત્માને કર્મોથી મચાવનાર નથી.
અહિ આપણે સર્વજ્ઞના વચના હીએ, તે શા માટે ? તા આગમની મહત્તા સમજાવવા ચાટે ચાહે જૈમિનિ હાય, વૈષ્ણવ હાય, શૈવ હાય, નાસ્તિક હાય, તા પણ તે બધા પાતપેાતાના મતના શાસ્ત્રોને માને છે. તમામ મત શાસ્ત્રના આધારે ચાલે છે. આપણે જેમ જિનેશ્વરદેવને શાક્ષાત્ નથી દેખતા, તેમ મીન્દ્ર કો પેાતાના દેવને સાક્ષાત્ દેખવા નથી બેઠા. તેા તે પેાતાના દેવાને માને શાના આધારે ?
હાથ અડાડીને, જીભથી ચાખીને, નાકથી સુધીને, આંખથી જોઈ ને, કાને સાંભળીને એયુ ? તેા ના! કાના આધારે? સવ`મત અને કશનવાળાને જે કોઈપણ દિશા ચીધનારા માર્ગ પ્રવતક તરીકે હાય તા એકજશાસ્ત્ર. તે સિવાય કોઈ પ્રવત કજ નથી.
પણ શાસ્ત્રમાં એટલે ફરક જૈના અને જૈનેતરો પણ શાસ્ત્રો માને. શાસ્ત્રને ખાટુ કહેનારને પેાતાનામાં જીગર હોય તે ચુમના ઘરે પહોંચાડે.
કુરાનના પસ્તીના કાગળમાં કેવડા નાંખી તે મુસલમાનને આપ્યું. તે તેમાં પરિણામ શું આવ્યું. તે તેમાં કેવડા આપનારને