________________
૧૪૦
આગમત ના! કેમ ન રાખે? તે તેને નકામી ગણી તેથી લાકડાં ઈ. કરતાં પણ ભાઈશને હિસાબ નહીં. જીવની જાતને હિસાબ કયાં? જંજાળને હિસાબ છે.
મૂળ વાત છત્રીસ હજારમાં બેવડે દાણે રાજાને ન પહોંચે તેની જગે પર આ તે સર્વાર્થસિધ્ધના ત્રણે કાળના સુખ તેના બેવડા વખત તે પણ અનંતી વખત જેટલે સમુદાય તેને એક બાજુ રાખે, બીજું જે સિધ્ધ મહારાજા તેમનું એક સમયનું સુખ લઈને અનંતા તેના વર્ગ ભૂલ કરો કેટલું ઘટી જાય? તે વિચાર! જે છેવટે આંક આવે તેને આને વર્ગ કરતાં જે વર્ગ આવે તે બન્નેને ગુણીએ તે તે તેમાં અનંતા વર્ગ ભૂલમાં જે આંક આવ્યો તેના આગળ હિસાબ વગરને.
જીવ મોક્ષનું આવું સુખ ઈચ્છે છે. સુખ વગરનું, ખસે નહિ તેવું, સંપૂર્ણ, અને જેમાં આગળ ન રહે તેવું સુખ. આવું તે સુખ માંગે છે. માટે દુઃખવાળું સુખ જોઈએ તેમ, તથા સુખની મર્યાદા બાંધવા તૈયાર છે. તે ના. સુખની કણથી સંતોષ નથી. પણ જેમાં ઈચ્છા ને અવકાશ જ ન રહે, આવું જ સુખ જોઈએ. પણ સાધન કયું?
જે કાર્ય કરવું હોય તેનું સાધન જોઈએ, જવેરીને બજારમાં હાથમાં નહિ કેડી ને ઉભી બજારે દેડી તે બાઈ બેલે છે પણ તેમાં માલ લે-વે કેટલે? તેમ સુખ જોઈએ, આવું જોઈએ, પણ તેના માટે આપણે નાણું ફાજલ નથી પાડ્યું તેનું કારણ?
અનાદિ કાળથી સુખના માટે મથ્યા છે, અત્યારે પણ તેવા સુખની ઈચ્છા છે છતાં નાણું ફાજલ નથી પાડયું, લખું ખાવું નવી ને વલેણું કરવા દેવું નથી. તે તે લખું નહિ ખાય? તેમ આત્માને અંગે જ્ઞાન દર્શન આદિ કાંઈ કરવું નહિ પણ જડ પદાર્થોને માટે આપણે મળીયે છીએ. જડમાં જીવન સફળ કઈ રીતે થશે? જીવ જીવનમાં થશે તે જીવનને સફળ કરી શકશે.