________________
આગમચેત બે દહાડા આવે છે ખરા? આમાં શેઠીચે મૂર્ખ ગણાયે કે આપણે મુખ ગણાયા? પણ ખરા મૂર્ખ કોણ?
સાત હજારના નામ નિશાનવાળા નહિ. વીશ હજારવાળાને નવું આપીએ તે તેનું ભરણ પિષણ ચાલે. અને નવ હજાર એક એક હજાર ધીર્યો.
તેમ દરેક મનુષ્ય પિતાના જીવનને ખ્યાલમાં લેવું કે છત્રીશ હજારથી વધારે નથી. તેમાં આ શેડી બચત છે તેને ઉપગ થયે તે સફળ છે નહિ તે નકામે જશે. આવતે ભવ ગળે વળગેલે છે. હજી શેઠીયાને ઘર ફેંકી દેવાય, પણ આપણે ભવ ફેંકી શકીયે એમ છીએ.
માખી પિતાના વાઘને વાઘ ન ગણે, તેથી માખી બચી જતી નથી. અર્થાત ભયને ન ગણવાથી ભયથી બચી જતી નથી. અર્થાત્ ભયને ન ગણવાથી ભયથી બચી જવાતું નથી. તેમ તમે એક વખત નાસ્તિકની પદ્ધતિ ગ્રહણ કરીને કહે કે પરભવ દેખો કોણે? કેણ માને છે? વાત જ શું? તેમ કહી દે! તેથી પરભવ ચાલ્યા જવાનું છે? તારા ના કહેવાથી ચાલ્યા જવાનું છે તારા ના કહેવાથી ચાલ્યા જવાનું નથી. આ છત્રીશ હજાર પૂરા થયા પછી તેનાથી વધારે મિલ્કત નથી. તેની વ્યવસ્થા વિચારી. આપણે રેગ અને રૂપિયાના હિસાબવાળા છીએ. તેમજ ખેરડાં અને રૂપીયા કેટલા છે! તે વિચારીએ. પણ આ જન્મને હિસાબ કાલના સૂર્યોદયથી આજના સૂર્યોદયની વચમાં વીસ કલાક ગયા તેમાં શું મેળવ્યું છે તે તેની નેધ છે.
રૂપીયાના હિસાબ માટે આપણે ભાઈ ભાંડને હજારના પગારે મુનીમ રાખીએ. પણ આ જન્મના નામા માટે નેટ રાખી!. કેઈને ડર લાગે છે? જ- આ શું? દેરનાર અને વાંચનારે સમજવું કે ચાલ્યા જવું. રહેવાનું નહિ. આને અંગે જવું ધ્યાનમાં લીધું છે? તે ના! કાલની પુરાંત વીશની હતી તે તે ઉધાર