________________
આગમોત આ વાત લક્ષ્યમાં લઈને બીજી વાત ઘટાડીયે. જગત શું લઈને આવ્યું છે? તમે દુકાન માંડે, પુરાંત લખે કે પહેલા દહા. ડાની જે સિલક હેય તેની પુરાંત લખો કે પહેલા દહાડાની જે સિલક હેય તેની પુરાંત લખે કે સવા રૂપીયે લખે. પણ લખે ખરા. હવે વર્ષ દહાડે દષ્ટિ કેના ઉપર! તે વધું શું પુરતમાં? તે જ ને. જ્યારે તમે કુકામાં વધ્યું શું? તે વિચાર કરે છે? પણ આ દેહની દુકાનમાં કઈ વિચાર કર્યો? વધારેમાં વધારે તમે સો વર્ષનું આયુષ્ય લઈને જમ્યા . તમારી પાસે સીલકમાં ૩૬૦૦૦, દહાડા કે, કોઈ પુરાંતમાં ૩૬ હજારથી વધારે છે? તે ના. તેને અંગે વિચાર કરી લે.
એક શેઠ છે. એશ આરામી છે, દુકાન કેમ ચાલે છે? મુનીમ કેણ છે? ઘરાક કેમ છે? આ વિચાર તેને નથી. સવારે શેઠ દુકાને આવ્યા, મુનીમને બે-પાંચ રૂપીયા આપ, એવો ઓર્ડર કર્યો. સુનીમે રૂપીયા આપ્યા એટલે તે ચાલતે થયે. તે શેઠને એક ગેહી હો, તેને શેઠની આ સ્થિતિ દેખી, ત્યારે ગઠીયાએ શેઠને કહ્યું કે, તું મારે દોસ્ત છે.
કુટુંબને અંગે કુટુંબની ભાગીદારી છે તેના કરતાં ઈજજતમાં સ્તની ભાગીદારી વધારે છે. પણ ગઠીયામાં માહિતગાર થવાનું હોય તે દેખે એટલે તરત જ કહી દે. ઈજજતને અંગે ગઠીયાની આંખમાં જેટલું શલ્ય આવે તેટલું કુટુંબીઓમાં નહીં આવે. - તે હું ગાઠીયા તરીકે ઈજજતને અંગે ભાગીદાર, જવાબદાર, જોખમદાર કહે તે હું હોવાથી તમને જણાવું છું કે દુકાનમાં કોઈ દિવસ જોયું કે એમ ને એમ ચલાવે જાવ છે? ત્યારે શેઠને થયું કે વાત સાચી છે. દુકાનમાં ધકે લાગે તેમાં પૂછે છેઠીયાને. ગઠીયાને પૂછે તે હેજે લેક શું થયું? કેમ થયું? આમાં ખેાયું વિગરે લાગવાને ભય નહિ. ચંપકભાઈને પૂછે, તેમાં ગોઠીયાના કાળજામાં તેને સહેવું પડે.