________________
૧૪૩ સજા થઈ અને તે કરાવી ચુસલમાને. શાથી? તે અમારા શાસ્ત્રનું અપમાન કર્યું તેથી. શાસ્ત્ર તરફ અપમાન દર્શાવવાને અંગે એટલે કુરાનને અ ટીકા કરી હતી જેને એવા હિંદના અમુક વખતના પ્રધાન તેની જે દશા થઈ તે શાને અંગે?
મુસલમાન ક્રિશ્ચીયન, શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ કે જેન હે! પણ દરેક મતવાળા પિતાના શો તરફ બહુમાનની દ્રષ્ટિ રાખનારા હોય છે. ક્રાઈટને માનવાને આધાર બાઈબલ પર, જે કુરાનને ન માને તે મહમદને ન માને, ભાગવત વિગેરે ન માને તે તેને વૈષ્ણવ નહિ માનવાને! આમાં આધાર ? આચાશંગાદિને ન માને તે જિનેશ્વરેને માનવાને આધાર કર્યો !
તેમજ મોક્ષ, ભવભ્રમણ, પુણ્ય-પાપ તે એળખાવનાર શાસ. શાશોને શાળાનું નાસ્તિકને પણ ન પાલવે તે આસ્તિકેને કેમ પાલવે? બધા પિતાના શાયોને માને છે. વફાદાર રહે છે.
અહીં એક વાત ખાસ સમજવા જેવી છે કે તમે જે શબ્દ ક્યાંથી કાઢયો? કર્યો? તે આગમ. તે કોઈ મતવાળાએ માન્ય નથી. તમારી તે ટેવ છે કે જુદુ કહેવું.
વર્તમાન જમાનામાં એવા પાકેલા છે કે જુદુ ન કરીએ તે આપણું નામ ન રહે, પછી શાસ્ત્ર અને પરંપરા ઉથલી જાય. તમારે વેદ, શુતિ, પિટક, શાક શબ્દ કહેવો જોઈએ તે ન કહેતાં બધાથી જુદા પડવા માટે આગમ શબ્દ કહ્યો.
પણ સમજવા જેવું છે કે અમે આ આગમ શબ્દ ન ઉભે નથી કર્યો, પણ વસ્તુનું સ્વરૂપ જણાવવાવાળે છે, તે અનાદિથી ચાલતે હેવાથી અમે કહ્યો છે. શ્રુત-શ્રુતિ-સાંભળવું પંચેન્દ્રિય માત્રમાં છે. જાનવર મનુષ્યમાં શીખ શીખામણ ચાલે છે, પણ આગમ કહેવાથી શું કહેવા માંગીએ છીએ! તે વિચારે.
કેટલાક પિટક, વેદ, શ્રુતિ, આગમને પ્રમાણ અનુમાન ગણે છે, એટલે ઘર શબ્દ બેલાય છે. તેથી તેના ઉપરથી અથને જાણી