________________
વર્ષ૪-૫. ૨
૧૪૫ ગયે, ત્યાં તે મુખીના ઓળખાયે બાદશાહે ઓળખાય. બાદશાહની ઓળખાણુ, સન્માન મુખીને આધારે ગામડે ગામડે ફર્યો, બધી, સ્થિતિ દેખી. બધા ગામના મુખીને દરબાર ભર્યો, તેમાં એક જે, માટે. મુખી હતું તે શરીરે નરમ થયેલે, તેથી તેનાથી અવાયું નહિ. એકને અંગે સમુદાયનું ન ઠેલાય. મુખીએ શું કરવું? તેથી પિતાના છોકરાને મેળાવડામાં મેક. દરબારે અત્તર પાન દરેકને આપ્યું, અત્તર જેવું પેલા છોકરાના હાથમાં આવ્યું તે તે ખાઈ ગયે. બીજા બધાએ અત્તર વાપર્યું. સભા પૂરી થઈ. બીજી સભામાં મુખી આવ્યા. ત્યારે બાદશાહ કહે કે તમારે છેક સમજદાર એછે છે, પેલા આપ્યું તે ચાટી ગયે. ગડે ઘેર લાવ્યો હોત તે એટલામાં નાંખત. આતે સુંઘવાની લગાડવાની ચીજ કે ખાવાની ચીજ વસ્તુ ઉત્તમ છતાં તેને ઉપગ ન સમજે તે સમજણમાંથી બાતલ થયેલે ગણાય. તેમ આગમને ઉપગ કયાં કરે? તે કેટલે ઉત્કૃષ્ટ છે? તે તેની આગળ દેવ-ગુરૂ-ધર્માદિનું આરાધન ગૌણ થઈ જાય. હવે તે કેવી રીતે બને તે અધિકાર અગ્રે વર્તમાન.
વ્યાખ્યાન - ૬
____आगमं आयरंतेणं० શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભક સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકાં આગળ જણાવી ગયા કે* આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડયા કરે છે. તે રખડવામાં આ જીવે એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં, સંક્ષીપંચેન્દ્રિય પણામાં માત્ર જન્મ પૂરો કર. બીજું કંઈ નહીં.
પૃથ્વીકાયાદિને-હું જન્મે છું? મારે જન્મ છે, હું આયુષ્યવાળ છું, મારે આયુષ્યને અંત થવાને છે. તેમાં તેને