________________
આગામીયાત જુદા જુદા રૂપે રહી શકે તે પછી આગળના અસંખ્યાતાપગના શારીરમાં અનંતા છ રહી શકે તેમાં અડચણ શી આવો.?
બીજી વાત! દરેક આસ્તિક પિતાના ધર્મના મહિમાને અંગે, પિતાના માર્ગના મહત્વને અંગે કહે સનાતનપણે મનાવવા તૈયાર થાય છે. કોઈ પણ પિતાના ધર્મને કૃત્રિમ કહેવડાવવા મનાવવા તૈયાર નથી, ચાહે શિવ હો! વૈષ્ણવ છે કે જેને હે..
ધ્યાન રાખશે કે દરેક મનુષ્ય પિતાને શાહુકાર ગણાવવા તૈયાર .પણ તેને પુછીયે કે શાહુકારની રીત કઈ? અને તેને અમલ કેટલે કરે છે. તે કહે ત્યારે જવાબમાં કારણે કેટલા જુઠા હોય તે શું કહે. હિસાબની વાત કેવી? સત્તર વંચા પંચાણું ને બે છૂટના કરી ત્રાણું લઈ લે, કઈ પિતાને બેઈમાન કહેવડાવવા તૈયાર નથી, શાહુકારી ગણાવવી છે. પણ શાહુકારી આચરવી નથી. બેઈમાની આચરવી છતાં બેઈમાની ગણવવી નથી. તેમ દરેક મતવાળાની તેજ સ્થિતિ બધાને પિતાને સનાતન ગણાવવું પણ તેને ભાગ લેવો નથી.
ઠાકેરભાઈ જેવા કહેશે કે-કેમ નથી લે? સનાતન એટલે શાશ્વતું-અનાદિ, જેની શરૂઆત કે જેની આદિ નહિ તે સનાતન
જ્યારે સનાતનપણું છે, તે અનાદિ કાલથી તમારો ધર્મ છે તેમ માન્યું. તમારે ધર્મ અનાદિને છે, તે તેના ફલને મેળવીને મુક્ત થયેલા છે, તે અનાદિના તેથી અનંતા છે સંસારમાં રહ્યા હતા. અનંતકાય માને તે ભૂતકાળના અનંતા ક્યાં રહ્યાં હતા? અને ભવિષ્યમાં કયાં રહેશે? તે તમે બતાવી શકે ખરા?
* સનાતનપણે જેને માનવ તેને તે અનંતકાય માન્યા વગર છૂટકે નથી. પરંતુ ચાલતી વાતમાં જૈન ધર્મ સિવાય, જેને માર્ગ સિવાય . અનંતકાયને કઈ છશે લાવવા તૈયાર નથી. ગાજરીયા શકરીયા -અટાકા વિગેરેને અનંતકાય બેલવા કેણ તૈયાર? જેને ધમી મુઠીભર વર્ગ આને અનંતકાય સમજવાવાળો છે. જેને ધમીને મોટે ભાગ