________________
-૧૩૧
આગમજ્યાત
કહેનાર મનુષ્ય, તેમાં બાકી શું રાખે? મનુષ્ય કહેનાર હોવાથી. એક વાત અવગુણુની કાગળ ઉપર હોય નહીં, પણ સેંકડો જીઠી વાતા તે સાચી કરીને કાગળ ઉપર લાવી મૂકે.
મનુષ્ય શાસ્ત્રના ધર્મના, દર્શનના ઉપદેશ કરનાર તેથી મનુષ્યપાને સારૂ' ગણ્યું છે. તેમ ન ગણશેા, તેમ ન ગણવાનું શું કારણ ? વાત ખરી.
એક શેઠે પાતાના છેકરાને ભણાવવા માટે માસ્તર રાખ્યું, તે માટે ભણાવવામાં જે સગવડ જોઈ એ તે શેઠીયાએ પુરી પાડી. હવે શેઢી ઉપકારી કે માસ્તર ઉપકારી ? જેએ વિદ્યાની કીંમત કરનારા હશે તે કહેશે કે આ બધી સગવડ ફરજરૂપે, પણ છેકરાને તૈયાર કરે તેની આગળ કંઈ નહી! આ વિદ્યાની ક'મતની અપેક્ષાએ, તેમ મનુષ્ય જીવનમાં સમજવું.
જો બહારની દ્રષ્ટિથી તપાસીશું તેા માસ્તરને શેઢીએ શ્રધા ઉપકાર કરે છે. પણ અંદરની દ્રષ્ટિથી વિચારીએ તેા આ શેઠીયાનું કરવું તે જેમ ઉપયાગી મનાય છે તેમ અહિંયા આ બધાને તમે ઉપયાગમાં લેા, હલકા ગણા યારે ? તે એક વસ્તુ તમે કરા ત્યારે! કઈ ? તા પુણ્યના પાટલાં બાંધવાનું.
પૃથ્વીકાય આદિથી, ઢાર-ઢાંખરથી, પશુ-પ`ખીથી નથી બનતું પણ મનુષ્યથી બને છે. તે પણ ધર્મના વિવેક દ્વારાએ પુણ્યના પાટલાં ખાંધે છે. જો કે મનુષ્યપણું આવું બિનજરૂરી લુંટારૂ છતાં તેની ઉત્તમતા ધમને આરાધે તે અંગે.
હવે ધમ બધા માને છે. આ માત્ર માને છે. પશુ ધર્મનું મૂલ કયું ?
દરેક ધમ વાળા કબુલ કરશે કે ધમનું મૂલ શાસ્ત્ર, બ્રાહ્મણા પુરાણમાં, ખ્રિસ્તી બાઈબલમાં, મુસલમાના કુરાનમાં કહેલુ છે, માટે માનીએ છીએ, પછી એટલવાનું હું બધાના શાસ્ત્રો બંધા તેને સાચા માને. કોઈ મતવાળા પાતાના શાસ્ત્રોને જુઠા માનવા
।