________________
વર્ષ ૪-૫, ૨
-
૧૩ તૈયાર નથી. અપ્રમાણ સાંભળવા તૈયાર નથી. પણ તમારામાં તે એવા કુલાંગાર પાડ્યા છે. કે પિતે પિતાના શાસ્ત્રો ને જુઠા, અપ્રમાણ બેટા કહે તેમાં તમને વાંધો નહીં.
બીજાઓ પર ધર્મ કે મતવાળા દર્શનવાળા કે પિતાના શાને ખોટા કહેવા તૈયાર નથી. તેમ તમારા ઘરવાળા શાસ્ત્રોને જુઠાં અપ્રમાણુ કહે, તે તમારે ચલાવવું પડે છે. વેશ્યાને ત્યાં ચાહે બ્રાહ્મણ-વાણીએ આવે, તેમાં વાંધો નહીં, શું તમારી શ્રદ્ધા ઢંગધડાવાળી, છે જે તેવી ન હોય તે આ સહન કેમ થાય?
સર્વ મતવાળા પિતતાના શાને સાચા માનવાવાળા છે. તે સાચાની પરીક્ષા કઈ રીતે! જે સાચાની પરીક્ષા હોય તે આગળ કરે તે તેને નિર્ણય થાય પછી તેમાં આદર થાય અને તેથી આત્માને અર્થ થાય ત્યારે દેવ-ગુરૂ-ધર્મને માન્ય છે, તેમ મનાય, પરીક્ષા કરવી શી રીતે?
દુનિયાના પદાર્થોની પરીક્ષા કરવાની તાકાત આપણામાં છે. જેની સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ દ્વારા પરીક્ષા થાય તે પરીક્ષા દુનિયામાં એક સરખી છે. સુંવાળું હોય તેને સુંવાળું કહેશે, ગમે ત્યાં જાવ ! પણ આ પ્રમાણે કહેશે. ઈન્દ્રિયની પરીક્ષામાં વિવાદને અવકાશ નથી. પરંતુ શાસ્ત્રના સત્યપણાની પરીક્ષાનું સાધન કયું? બે દ્વારા સાધન મનાય, આરાધનામાં આવે, દેવ-ગુરૂ-ધર્મ માનવા પણું આવે તે બતાવશે, તે આવ્યા પછી તેને આદર કેમ કરે ? તેમાં આત્માથી પણું કઈ રીતે તે અધિકાર અગે વર્તમાન.
- વ્યાખ્યાન -૫
|
आगमं आयरंतेणं. શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભકસરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકી આગળ સૂચવી ગયા કે