________________
જે માલ આવે તે બારોબાર ચાલી જવાને. પરંતુ માલ સિવાર છે. કેઈને આપ્યું નથી. તે ઘેર લઈ જા અને આમા દહા, પછે. તેથી રજપૂતની આબરૂમાં વાંધો નહોતે. માલ ન મળ્યો છતાં લાગે રહ્યો..
રજપૂત ભાઈબંધ બ્રાહ્મણને કહે કે તમે દુનિયાને હગીને લાગા દ્વારા લુંટણ-ઘુસણ નીતિ રાખી છતાં ઈશ્વરના નામે લુંટનારા છે. વરની મા ગાણા ગાય તે વર માટે કચાશ ન રાખે. તેમ ધાગાપંથી રચવા બેસે તે ધાગાપંથીના હક સ્થાપન કરે તેમાં કચાશ શામાં રાખે?
તેમ અહીં મનુષ્યનું ઉત્તમપણું, મનુષ્ય પણું તે મોક્ષની નિસરણી, પણ તે બોલે છે. કોણ? તે મનુષ્ય કે બીજી કોઈ ધાગાપથી હક થાપન કરે તે પણ ધાગાપથી માટે, તેમ મનુષની ઉત્તમતા સ્થાપવાની, તેમાં કચાશ શી રાખે?
હવે દુનિયામાં બિનજરૂરી હોય તે મનુષ્ય પૃવી, પુરી, અગ્નિ વાયુ, વનસ્પતિ બેઈન્દ્રિયાદિ જાનવર વિગેરેને તમારા ઉપગમાં લે! પણ તમે કેના ઉપયોગમાં આ બધી થી , ઉપગી પણ તમે બીન ઉપશી ! પૃથ્વી આદિને ભારી જરૂર કે તમને તેની જરૂર! પૃથ્વી તમારા વગર અટકે છે કે તમે તમે પૃથ્વી વગર અટકે છે. આ વાત પાણી, તેલ વિગેરે બધામાં સમજી લે. કહો કે તમારા વગર કઈને અટકતું નથી. ત્યારે બધાનું શેષણ તમારે કરવું, તેમજ બધા ઉપર અત્યાચાર,જૂરપણું ઘાતકીપણું કરવું, તથા બધાને ઉપગ તમારે કરે, પણ તમે કેઈના ઉપયોગમાં આવતા નથી.
તમે આ જગત ઉપર શા માટે? તમે નહીં તે શી અડચણ? અને કેને અડચણ? આવા તમે બિનજરૂરી. તમે કેવા? તે સવને ચૂસવાવાળા, મારવાવાળા, ઝુડવાવાળા નિરપેક્ષ પ્રવૃત્તિ કરવાવાળા છતાં અમે ઉત્તમ, તે કરણ એકજ મનુષ્ય માટે કરવાનું છે