________________
Re
૧૪૩, ૨
કોઈના ઉપાડીને બીજાને દઈ કે, તે તે પેાતાનું પહેરે છે. પેાતાનું આપે છે. કેવી યુક્તિ લગાડી ?.
આજકાલ પાશ્ચાત્યેા યુક્તિ લગાડે છે કે અમને પરમેશ્વરે શાસન કરવા માટે સર્જ્યો છે. તેમ આ બધું પેદા કરીને બ્રાહ્મણેાએ બ્રાહ્મણે પાસેથી ખુંચવીને આ લાકોએ લઈ લીધું, માટે તે લઈ લેવામાં વાંધા નથી, આમાં બાકી કાંઈ રાખ્યું ?
આજે રગભેદ-જાતિભેદના વિચાર કરીએ છીએ. અહિં ધાગાવાળા અને ધાગા વગરનામાં આટલે ભેદ ! ધાગાવાળાને બધા હક શાને અંગે ? તેા ધાગાવાળા ખેલનારા અને ધાગાવાળા ઝીલનારા ! ત્યાં થાય શું?
પેલા રજપૂત કહે છે, ત્યારે ધાગા પંથીને કહેવું પડયું કે અમારા બાયડી છે.કરા ભૂખે ટળવળે. ત્યારે રજપૂતે કહ્યું કે કહા - અમારા ખાયડી છેાકરાની ભૂખને ઢળવા માટે કરીએ છીએ. આટલું કહા ! પછી મારે કંઈ કહેવું નથી.
.:
ખાટા એજન્ટા રાખે તેને શું કહેવાય ? ક ંપનીનું ઠેકાણું ન હાય ને તેના નામની રસીદા છપાવીને પહાંચા આપે જાય તા તેને કુવા કહેવા ? તેમ તમે ઈશ્વરના નામની રસીઢા કેમ ફાડા છે? તે તમે રહેવા દે, અને તમે ખુલ્લા રૂપે કહા કે અમારા બાયડી કરા માટે આ કરીએ છીએ. આ તા પરમેશ્વરના એજન્ટ તરીકે કહીએ છીએ.
કોઈ રાજની અંદર જાગીરદાર રહેતા હતા. તેના ઘરમાં કોઈ મરી ગયું, જાગીદાર કહેવાય પણ દશા સારી નહીં, ટાસા મચ્ એટલે દરબાર તરીકે આખરૂ પ્રમાણે બે હજાર ખરચવા પડે. હવે થાય શું ?.બારમા દિવસ કાલ સવારે આવશે, મારૂ થશે શું ? મારા કુટુંબની આખરૂ ખાવડાવનાર. હું થઈશ.
તેવામાં મિત્રને ભેટા થયા અને કહે કે ડાસા · આટલી ઉંમરમાં લાડી-વાડી મૂકીને મરી ગયા તેમાં અક્સાસ ? શે ત્યારે દરબારે દોસ્તને બધી વાત કરી, ત્યારે દોસ્તે કહ્યું કે