________________
૧ર૮
આગમત
પ્રકારના બંધ, જે કર્મના ઉદય પ્રમાણે તે શરીર તે પ્રમાણે પરિણમતું આવ્યું. તે આંધળાની ઈટ કે બીજું કંઈ?
ત્યાંથી આગળ વધ્યા, આવ્યા અસંજ્ઞી પંચેન્દ્રિય અને તિર્યંચમાં, તેના કરતાં આગળ વધ્યા ત્યારે આવ્યા મનુષ્યપણુમાં, મશાળ જમવા ગયેલા ભાણેજને મા પીરસનારી હેય તે ભૂખે ન આવે તેમ ગણતરી, કામ આપણા હાથમાં આવ્યું તેથી આપણી જાતને હલકી ચીતરીયે ખરા?
ગરાસીયે હોંશીયાર હતે એક બ્રાહ્મણ સાથે ગરાસીયાને દેતી હતી. બે બેઠા હતા, તેમાં બ્રાહ્મણે કહ્યું કે શ્રુતિ-સ્મૃતિમાં આમ કહ્યું છે, ત્યારે રજપૂતે કહ્યું કે આમ કહ્યું છે તે કહેનાર કોણ? તે તે ધાગાપંથીઓએ કહેલ છે કે બીજાઓએ ધાગપંથીયે ધાગા પંથીને મહિમા ગાય તેમાં નવાઈ શી?
સરકારી ટેકસની સમાપ્તિ હોય પણ તમે તે ટેકસની શરૂઆત અને સમાપ્તિ ભયંકર રાખી છે. તમારે ધાગાપંથીને ટેકસ ગર્ભમાં આવે ત્યારથી, સીમંતને અંગે પેટીયા ઉઘરાવવા તે તમારે ટેકસ કયાં શરૂ થયે? સરકારી ટેકસ મરે એટલે બંધ થાય ત્યારે તમારે તે મર્યા પછી બારમે દહાડે ખાટલે જોઈયે. વર્ષો વર્ષ સરાધીયાના નામે પિટીયા જોઈયે. ધાગાગથી કહેનારા ધાગાપથી માટે કહેવાનું પછી, બાકી શેનું હોય?
અમેરિકા અને બ્રિટનને લડાઈ થઈ, અમેરિકા સ્વતંત્ર થયું, તેમાં તકરાર કેટલી ? તે અમેરિકા કહે કે અમારા દેશના કાયદા કરે તે અમારે કબુલી ત્યારે બ્રિટન શું કહે કે અમારે કાયદે વશગ્ટનનો નહીં. ત્યારે અમેરિકા કહે કે અમારે શીંગ્ટનનો કાયદો પછી બ્રિટનને કબુલ કરવું પડયું કે ભૂલ કરીને અમેરિકા મેયું..
પિતે પિતાના લાભ માટે જે જે કરવું હોય તેમાં બાકી રાખે. ખરે! તેને લીધે મનુસ્મૃતિ જેને દુનિયામાં ન્યાયને ગ્રંથ ગણે છે. તેમાં લખે છે એવા શાહ મું બ્રાહ્મણ કેઈ ની વસ્તુ ઉપાડીને લઈ લે, તે તે પિતાની લીધી ગણાય બીજાનાં લુગડાં પહેરી લે,