________________
૧૨૪
-
આમરાજા ' આગમ શબાને આ અર્થ. શે? આગમને અર્થ એ કે સર્વજ્ઞ ભગવાનનાં વચન દ્વારા અતીનિય પાથેને ધ થાય, આનું નામ આચર
ચાઠાદની મર્યાદાએ કરીને અતીન્દ્રિય સુધીના પદાર્થો જણાય અને મનાય તેનું નામ આગમ.
આગમ શબ્દને આ અર્થ તે શ્રત કુતિ શબ્દમાં આવી શકે તેમ છે, તે તે વિદ્યાર કરે. તૂ શબ્દનું શ્રાવણ સાંભળ્યું કે નહી. ઉત્તમ પુરૂષના ભ થતી માન્યતા તેનું નામ આગામ. સર્વજ્ઞ ભગવાને જીવ છે પુણ્ય પાપ થાય છે તેમ કહ્યું તે માન્યું કયા આધારે? મોક્ષ છે, આમ કરવાથી કર્મ બંધાય છે ટુટે છે, રાકાય છે. આ બધું તેમના ભરોસે! ઉત્તમ પુરૂષના ભરોસે મનાતું વચન તેનું નામ આગમ. શબ્દમાં શ્રત શ્રુતિમાં વક્તાના ભરોસા ઉપર મહત્વ નથી. - તમારા હાથમાં ઢેકું હોય ને તૂ તૂ શબ્દ વાપર્યો તેથી દેડી આવ્યા ત્યારે મળ્યું ઢકું. તે શબ્દમાં પ્રામાણિકતાને સંભવ નહીં. પ્રામાણિક્તનું સ્થાન હોય તે તે આગમમાં. માટે જણાવ્યું કે,
જે મનુષ્ય સર્વજ્ઞના વચને જેને આગમ કહેવામાં આવે છે તે જેને માન્યા તે મનુષ્ય સમક્તિની નિસરણયે ચડ્યો. તેમજ તત્વને રસ્તે આવેલું છે. પણ ન માને તે તે રસ્તે નથી આવે,
આ પ્રમાણે આગમનું સ્વરૂપ જણાવ્યું. હવે આગમ કઈ ચીજ છે? તેને આદર કેવી રીતે? તે માન્યા તેથી દેવ ગુરૂ ધર્મ માન્યા તે કઈ રીતે? તે જણાવશે તે અધિકાર છે.