________________
ક સમયમાં માટે ગર્ભ
દેવતા
આગામીત આવે. મુઠીભર મનુષ્યના ઉમેદવાર કેટલા!જેમાં ઉમેદવારે વધારે હાય તેમાં આપણે ચાન્સ કેટલે? છે ત્યારે દેવતાના ઉમેદવારે કેટલા! તે મનુષ્ય અને તિર્યચ. પંચેન્દ્રિય. તે સિવાય દેવના કેઈ ઉમેદવાર નહિ. ત્યારે મનુષ્ય પણામાં સ્થાન ઓછાં અને ઉમેદવાર વધારે! આ બેમાં મુશ્કેલ કયું? મુઠીભર સ્થાનના ઉમેદવાર અનંતા.
ત્યારે બીજી બાજુ એટલા બધા દેવતા છે કે જે તેમાંથી એક સમયમાં જેટલા દેવતા એવે તે ઉત્કૃષ્ટા એક સાથે રાયવવાવાળાને ઉપજવા માટે ગર્ભજપણામાં સ્થાન નથી. એટલા બધા મનુષ્ય ઓછા છે. એક સમયમાં દેવતા ઉત્કૃષ્ટથી જેટલા એવે તેટલું મનુષ્યપણામાં સ્થાન નથી.
ત્રીજી રીતે વિચારીયે એક સમય ઈન્દ્ર સભામાં બેઠેલા છે દેવતાઓ પણ બેઠેલા છે. તેવામાં એકદમ ઈન્દ્રના મોઢા ઉપર
ગ્લાનિ આવી ગઈ. ત્યારે સામાનિક દેવે પૂછયું કે, સાહેબ! આપ શક્તિમાં, સાહેબીમાં, સત્તામાં દેખે તે આપ જે કઈ નહીં. તે આપને શાની ચિંતા? ત્યારે ઈન્દ્ર સામાનિકને કહે છે કેમહાનુભાવ! આ જીંદગીમાં સત્તા–સાહેબીની ચિંતા નથી. પણ અહિંથી આગળ શું? આગલે ભવ તું દેખે છે? - આ અસંખ્યાત દેવતા એકેન્દ્રિયમાં પૃથ્વી પાણી વનસ્પતિમાં અસંખ્યાતા તિર્યંચમાં જાય છે, તે દેખે છે, ઉચે ઉછળ દો. તે જમીને અથડાય. તેમ દેવતા સુધી પહોંચેલ છવા વનસ્પતિ પાણી આદિમાં રખડી જાય છે. તેને ઉપાય શે? ત્યારે સામાનિક દેવે કહ્યું કે આપ શું ચાહે છે? તે તે જણાવે. ત્યારે ઈન્સે કહ્યું કે શ્રાવકના ઘરમાં ગુલામ થાઉં તે સારૂં.
પહેલાના કાળની ગુલામની પદ્ધતિ પ્રમાણે ગુલામ થાવું તે સારૂં. મનુષ્યપણું મુશ્કેલ, તેમાં શ્રાવકપણું મલવું મુશ્કેલ તે પણ તેને ત્યાં ગુલામ થાઉં તે તેને સફલ ગણું છું. મનુષ્યપણું કહ્યું, મુશ્કેલી અને તેમાં શ્રાવકપણું મેળવવું તે કેટલું મુશ્કેલ છે?તે વિચાર