________________
છે. તેમાં તમને મનુષ્યભવ મળેલ છે. તેની મુશ્કેલીને ખ્યાલ લે તે જ રક્ષણ કરવા માટે કટિબદ્ધ થાવ!
હવે મનુષ્યભવની મુશ્કેલીને વિચાર કરે. તકની ખાતર વિચારે તે દેવતાને દેહિલી ચીજ આ મનુષ્યપણું, યુક્તિથી વિચારે, દેવપણું મળવું સહેલું છે, પણ મનુષ્યપણું મળવું જગતમાં મુશ્કેલ છે. એક વખત આ વાત સાંભળીને ચમકારા થશે કે આ મનાય કેમ?
લગીર મગજને સ્થિર રાખીને વિચાર કરશે તે ખ્યાલ આવશે કે ગણિત કેઈને પક્ષપાત કરતું નથી. જ્યાં જઈયે ત્યાં
બે ને બે ચાર” આ દષ્ટાંત આપે છે. તે શા માટે આપે છે? તે ગણિત કેઈને પક્ષપાત કરતું નથી, માટે મનુષ્ય પક્ષપાત કરશે લાંચીયાપણું તથા આડું અવળું કરીને પક્ષપાત કરશે, પણ ગણિત પક્ષપાત નહિ કરે. તમે-જમે ઉધારમાં સરવાળો, બાદબાકી ગુણાકાર - ભાગાકાર કરે તે જેવો ભાવ હોય તેવા ભાવમાં રાખે. હજી. મનુષ્ય લેવા-દેવામાં ફેરફાર કરે, પણ ગણિત પિતામાં અને પારકામાં સરખું ચાલે છે.
ત્યારે આપણે ગણિતમાં આવી કે દેવતાપણું દુલભ કે મનુષ્યપણું દુર્લભ? તે ગણિત દ્વારા નક્કી કરીયે, તે કઈ રીતે- જગતમાં દેવ અને મનુષ્ય કેટલા તે પહેલાં વિચારે.
શાસકારે કહ્યું કે મનુષ્ય કરતાં દેવતા અસંખ્યાત-અસંખ્યાત ગુણા. ઓછામાં ઓછી સંખ્યા હોય તે પંચેન્દ્રિય મનુષ્યમાં અને વધારેમાં વધારે સંખ્યા હોય તે દેવ. હવે વધારે સંખ્યા હોય તે સ્થાન મળવું સહેલું કે ઓછી સંખ્યા હોય તે સ્થાન મળવું સહેલું ? કયું સ્થાન મળવું સહેલું?
એટલું જ નહી, દેવના પણ સ્થાન અસંખ્યાતા ત્યારે મનુષ્યના મુઠીભર, તેમાં મનુષ્યપણાના ઉમેદવાર અનંતા અનંતકાયના -તીય, નારી, દેવતા, પૃથ્વીકાયાદિ આ બધા મનુષ્યપણમાં