________________
વણ - ૨
- ૧૧૯ સિહ મહારાજ, આ બંનેની અવસ્થા અનાદિઅનંત કાલની રહેવાની.
આપણું મૂળ સ્થાન કયાં? આપણે અનાદિ નિગોદના કે સિદ્ધના? સિદ્ધપણું અનાદિનું હેત તે આપણે સંસારીપણામાં ન હત માટે સિદ્ધપણાના નથી. ત્યારે નિગોદના. .
તે નિગદમાંથી નીકળેલા કેટલે કાળે? તે તેનું સ્વરૂપ આગળ જણાવી ગયા કે અનંતા ભેગા મલીને આહાર લે, શરીર બનાવે, તે કેવું તે અંગુલના અસંખ્યાતમાં ભાગ તેવડું, તે પણ દેખાય નહીં તેવું, તેમાંથી કેટલી સોગઠી જીત્યા ત્યારે આટલે આવ્યા તે વિચારો. . - કોડ ટિકીટે સે ઇનામ હોય તે આપણને તે સંગઠને ભરે રહે છે ખરે? પેલી સંગઠી જીત્યા કેવી રીતે? તે અનંતી ટિકીટમાં એક સોગઠી. તે અવંતીમાં એકને નિયમ નહીં. પણ નીકળે તે એકજ.
એક સ્ટીમરમાં હજાર બેઠા હોય અને સ્ટીમર ડુબે તેમાંથી એક બચે ને હજારમાંથી બચનાર એકને ભાગ્યશાળી ગણે છે. જ્યારે હજારમાંથી બચનાર એકને ભાગ્યશાળી ગણે છે, તેમ દશ હજારમાંથી એક બચે તે તે કેટલો ભાગ્યશાળી ગણાય? તે પછી આ તે અનંતમાંથી એક બએ. તે કેટલે ભાગ્યશાળી ગણવે? અનંતની ભાગીદારી ધરાવતું હતું, તેમાંથી એક નિકળે, તે બાદર નિગેદમાં આવ્યો.
તેમાંથી પણ એક નિકળે તે સૂમ પૃથ્વીમાં આવ્યું, તેમાંથી નીકળે, બાદર અપુ, તેલ, વાઉ, પ્રત્યેક વનસ્પતિમાં આવ્યું. ત્યાંથી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયમાં, યાવત્ પંચેન્દ્રિયમાં આવ્યો. વિચાર! કેટલી સંગઠી છે, ત્યારે અહિં આવ્યા
હવે વિચાર કરે કે આવી સંગઠીનું મળેલું ઈનામ, તેમાં કોઈ વાંધે તે ખરે? તે ના. કદાચ બીજા વધે તેવા નવ