________________
e
આગમન્યાત
ત્યારે મેં પુષ્કરાવતને પૂછ્યું કે તમારી શક્તિ કેટલી ? ત્યારે તેને કહ્યું કે મારામાં ઉત્પાદન તથા નાશની શક્તિ છે. પણ હું તા, તમારી શક્તિ જાણું છું. તેવી શક્તિ પુષ્કરાવતમાં નથી, તે પણ જાણું છું. પણ માટાને કહું શું? ખાલી ચણા વાગે ઘણુંા, ભરેલાના અવાજ ન હાય. ત્યારે મગશેલીયા કહે કે જા, અને પુષ્કરાવત'ને કહેજે કે તારાથી થાય તે કરી લેજે.
ત્યારે પેલા નારદ જેવા પુષ્કરાવત પાસે ગયા અને કહ્યું કે હું જેની પાસે ગયા, તેને તમારી શક્તિની વાત કરી. ત્યારે તે કહે કે તેને કાણુ ઓળખે છે? તેની મારા ઉપર તાકાત શી છે? પુષ્કરાવતને જ્યારે આ કહ્યું ત્યારે તેને જણાવ્યું કે ત્યાં જા, અને તેને કહી દે કે હું મારી શક્તિ અજમાવું છું, માટે તારે સાવચેત રહેવું, માંખને પકડનાર વાઘ પશુ માંખને પાછળથી નથી પકડતા, પણ સામેથી પકડે છે.
પ્રપંચ, અધમતા કરવી તે પ્રપંચીએના કામ છે. જેને સામા ઉત્તર દેવાની, સામા ઉભા રહેવાની તાકાત નથી, તેવાએ પ્રપોંચા કરે, પણ સારાને પ્રપંચા કરવા લાયક નથી, માટે પેલાને કહેજે કે હું સામર્થ્ય' અજમાવું છું. માટે સાવચેત રહેજે. જ્યારે મગથેલીયા કહે કે હું તૈયાર છું.
પુષ્કરાવત સાત દિવસ સુધી વરસ્યા. પછી વિચાર્યું કે હવે પેલાનું નામનિશાન નહિ હાય, ત્યારે પુષ્કરાવત' પેલાને પૂછ્યું કે પેલા કયાં છે? ત્યારે કહ્યુ કે તે તા હવે કુટ્ટુ છે. હવે તા ખુલ્લી જાહેરાતા ખેલે છે.
અહિ' કહેવાનું તત્ત્વ એ કે પુષ્કરાવત ના મેલમાંનાના મગચેલીયા જૈવટા પત્થર ભેદાય નહિં. જેનું નાનાપણું છે તેને ભેદાવવાનું નહિ. તેમ મેરૂને પણ કોઈ ભેદનાર નથી. તેમ જીવની અપેક્ષાએ નિગેાદીયાને કાંઈ નાશ પામવાનું નથી. અને સિદ્ધ મહારાજને નાશ કરનાર કાઈ નથી. માટે એ અવસ્થા અનાદિની, નિગેાદ અને