________________
આગમવાત
પૃથ્વીને તમારી જરૂર કે તમારે પૃથ્વીની જરૂર? તમે ન હે તે પૃથ્વીને નુકશાન કે પૃથ્વી ન હોય તે તમને નુકશાન? તે કહેવું પડશે કે જેના વગર જેનું અટકે તે જરૂરી, અને ન અટકે તે બિનજરૂરી, તેમાં પાણીની તમારે જરૂર છે તમારી પાણીને જરૂર? અગ્નિને તમારી જરૂર કે તમારે અગ્નિની જરૂર, વાયુને તમારી જરૂર કે તમને વાયુની જરૂર! વનસ્પતિની તમારે જરૂર કે તમારી વનસ્પતિને જરૂર! તે કહેવું પડે કે પૃથ્વી આદિ ન હોય તે આપણું અટકે, પણ આપણા વગર તેઓનું અટકતું નથી.
તે હવે વિચારે કે તમારી જરૂર કેઈને નથી. જ્યારે તમારી જરૂર કેઈને નથી, ત્યારે તમારી રાક્ષસી નીતિ બધા ઉપર જે આવે તેને એહિયા કરવા, તથા મૂળથી કચડી નાંખવા. તે આ રાક્ષસી નીતિ! શેષણ અને લુંટણમાં બકરી જે ન્યાય! તે એક આજુ ખવડાવે અને બીજી બાજુ દુહે. તેમ તમે પૃથ્વીકાયદિનું કયું પિષણ કરે છે? તેથી તમારે બિનજરૂરી જીવન ગાળવું. કેમ તે જેને તમારી જરૂર નથી ને તેના ઉપર તમારે જેહુકમી ચલાવવી. આનાથી રાક્ષસી નીતિને બીજે નમૂને કરે? તે વિચારે.
આટલું બધું રાક્ષસી વતન, પરાધીન જીવન છતાં મનુષ્યપણું ઉત્તમ તે શાના અંગે.? તે કહેવું પડશે કે એક જ વસ્તુને અંગે કઈ વસ્તુ તે ધર્મ, પુણ્ય અને પાપને વિવેક કરવાની તાકાત, ધર્મ–અધર્મના વિવેકની તાકાત, ધર્મ અને પુણ્ય ઉપાર્જન કરવાનું હોય તે કેવલ મનુષ્યપણામાં મનુષ્યમાં તાકાત જબરજસ્ત છે કેમ તે મોક્ષ મેળવી શકાય તે આ મનુષ્ય દેહ દ્વારા માટે ‘ાર નાણુ મનુષ્યપણું તેજ મોક્ષનું પહેલું કારણ
આવી રીતે મુશ્કેલીથી મેળવેલું, પરાધીન, દુનિયાની જરૂરી માંથી નીકળી ગયેલું, અને રાક્ષસી વૃત્તિવાળું છતાં તે ઉત્તમ ગણાય તે એકજ રીતે તે મેક્ષની ધારણા અને ધર્મની આરાધનાને અગે છે.