________________
૧૦૮
આગમજાયાત સાળાને ગણી આપની પાસે મોકલેલ પણ સાળાએ વિચાર ન કર્યો ને ભાગી આવ્યું.
ત્યારે રાજાએ વિચાર કર્યો કે ઈશ્વરની પ્રસાદી ફેંકી દીધી. આ બાજુની ધુળ સર્વને આપી દીધી. ને કહ્યું કે અમારા ઉપર બહુ હિત રાખનાર પ્રેમ રાખનાર ઈશ્વરની પ્રસાદી મોકલી. એટલે રાજાએ અંતઃપુરમાં મોકલી અને પોતે પણ દરબારમાં પિતાના ગાળ ઉપર લગાવી દીધી. અક્કલવાળે મનુષ્ય કુળને કિંમતી કેમ કરવી તે જાણે, આપણે મનુષ્યપણાને ન ગઠવીએ તે આપણી સ્થિતિ કઈ?
આપણુ કયા હેદ્દા પર, કઈ સ્થિતિમાં છીએ તે તપાસ્યું. જેમ ઝવેરીને છેક નેકલેસથી રમે પણ તેને બીચારાને તેની કિમત કે મુશ્કેલીને ખ્યાલ ન હોય. તેમ આપણને પણ આ મળેલ ચીજ તેની કિંમત કે તેની મુશ્કેલીને ખ્યાલ આવ્યે કોઈ દહાડે. કેમ! પહેલાં એક વાત સમજી લે કે જગતમાં જેમ બે સ્થાન નિર્ભય કાં તે નાગો ને કાંતે નામી. નાગો સદા નિર્ભય કેમ તેને શું જવાનું હતું?
નાગાની નિર્ભયતા કેવી રીતે? જુઓ! ઉદેપુરના મહારાણાએ દિવાનને બોલાવ્યું. અને કહ્યું કે તમે આખા રાજ્યના અધિકારી છે, પણ મારી એક સૂયના ખ્યાલમાં લેવી કે બધાની છેડતી કરવી પણ મારાથી મોટાની છેડતી નહિ કરવી. મહારાણાથી રાજમાં મેટે કેણ છે? તે કઈ હેતું નથી. ત્યારે મહારાણાએ જણાવ્યું કે આપ
ખ્યાલમાં નથી લેતા કે પણ મારાથી મોટા છે, તેની છેડતી નહિ કરવી. ત્યારે દિવાન કહે કે આપણાથી મેટા છે તે વાતથી તાજુની થાય છે. મારા રાજ્યમાં મારાથી મોટા ઘણું છે. પણ એ મોટામાંથી એકની સાથે ટક્કર ન ઝીલતા. , ત્યારે દીવાને કહ્યું કે હું કોઈને દેખતે નથી. આપ કોને મોટા ગણે છે તે જણાવે ત્યારે સમજ પડે. ત્યારે મહારાણાએ કહ્યું કે મારાથી મોટા નાગા, તેની પાસેથી શું લેશે? જે કપડાં