________________
:
-
"
,
આગમન કારણભૂત, તેને ચૌદ રાજલકના જેટલા પુદ્ગલ છે તે જ્ઞાનાવરણીય વિગેરે કર્મો થઈને લાગી જાય તે પણ તે ચેતના નીમ નહિ. આટલી તાકાતવાળી છે. તેને માટે એક દષ્ટાંતમાં ખ્યાલમાં લેવું કે,
જેઠ મહિનાના બપોરને વખત ચાહે જેટલા વાળ આવે છે. પણ અમાવાસ્યાની રાત્રિ થાય ખરી? વાદળાં સૂર્યની આડે આવે જેટલાં આવે છતાં અમાવાસ્યાની રાત્રિન થાય. દિવસ અને રાત્રિના વિભાગને કરવાવાળું જે નાનું અજવાળું તેને વાદળાને જ રા શકે નહિ. સૂર્ય અને ચંદ્રના પ્રકાશને રોકે. જેમ વાદળાને ચાહે જેટલે સમુદાય હેય તે દિવસના હેતુભૂત કારણને ઓળખાવનારું એવા નાના અજવાળાને કે નહીં. તેમ તે જીવના જીવનરૂપ તેને અધા કર્મો આવરી જાય તે પણ તેને રોકી શકે નહીં. તેથી તેની પાસેથી કંઈ જવાનું નથી. '
બીજી નામી અવસ્થા સિદ્ધ ભગવાનની, તેમને નાશ કરનાર કેઈ નથી. જેને નાશક ન હોય તે નિત્ય હાય, કાં તે લઈ જવા લાયક ન હોય અને જેના નાશ્ય લઈ જનાર ન હોય તે ટકે. સિદ્ધમાં લઈ જનાર અને નાશક નથી, નિગદમાં નાશ્ય નથી, માટે તે અવસ્થા નિત્ય, બે અવસ્થા અનાદિ અનંતની, એક તે સિદ્ધની અને બીજ નિગદની, અનાદિ અનંત કાલની સ્થિતિ. આ સ્થિતિ કઈ જગે પર સિદ્ધમાં તે નિગોદમાં, કારણ નિગઢમાં નાસ્ય વસ્તુ નથી અને સિદ્ધમાં નાથક વસ્તુ નથી. આ બે સિવાની વાત બધી સ્થિતિ નાશ્ય અને નાશકની ભેટવાળી છે. - આ જેમાં આ આપણે કઈ જશેષરના અત્યારે? બેહીએ કે ફલાણાભાઈ રાધનપુર, અમદાવાદ, પાટણ, મહિણી અહિં આવ્યા છે, તેથી આ બાપદાદાના સ્થાન ધરાવીએ છીએ. એટલે આપણે આપણા મરીમાં પાન સારી રીતે જો અને વતની ઈલિયાસમાં મન ભરાણ ગામના