________________
વિચાર કરવાને અવકાશ આપણે ૬૦, ૭૦ -૯૦ વર્ષની સ્થિતિમાં હેઈયે ને વિચારીએ કે આપણે ફલાણા ગામના તે જીવનને અંગે વિચાર કર્યો. પણ જીવ કયાંને? તે વિચાર ન કર્યો.
બિળીયાની ખેળ ચાલે. પણ જીવની જડ પકડી કે જીવ કયાંને ?
ત્યારે તેને માટે શાસ્ત્રકાર કહે છે કે આ જીવ કયાંને તે પેલા નાગા કહ્યા હતા તેમાંને, આપણે નાગા મહેલા હતા, ત્યાં સ્થિતિ કેવી હતી? દુનિયાદારીમાં ભાગીદારી કંપની-સહિયારાપણું હોય છે, પણ શેમાં? તે માલમાં જગમ-સ્થાવર મિલ્કતમાં પણ કઈ જગે પર ભાગીદારીમાં શરીર, સુખ-દુઃખનું સહિયારાપણું દેખ્યું? તે તે નથી. શરીર પણ સહિયારામાં દુનિયામાં કઈ સ્થાને નથી.
આપણે પહેલ વહેલા કેવા હતા? અનંતા એકઠા મલીયે પછી સાથે પ્રયત્ન કરીયે, ખેરાક મેળવીએ, પર્યાપ્તિ કરીએ ત્યારે એક શરીર બને. પણ તે કેવું? આગળના અસંખ્યાતમા ભાગ જેટલું, પાછું દેખી ન શકાય તેવું. જ્ઞાની સિવાય જે શરીરને કોઈ દેખે દેખે નહિ તેવું આનાથી ઓછી શક્તિ કઈ? તે વિચારે.
કહેવાનું તત્વ એ કે અત્યારે આપણી શક્તિ વધી એટલે તે શક્તિને ખ્યાલ નથી આવતું, પણ જન્મભૂમિ ખ્યાલમાં લે તે ખબર પડે તમે મનુણાપણામાં આવ્યા, તેથી આપણી જન્મભૂમિ આપણે ભૂલ્યા છીએ. જે જન્મભૂમિનું આગળ વર્ણન કરેલ છે, તે જન્મભૂમિને વિચાર કરે?
આથી આગળ ચડમા તે પહેલું શું થયું? તે અનંતા સી ખેરાક લીધે સાથે પરિમાળવાના વિમા તમને એમ રહ્યું, શા એટલે કે તે દેખાય તે ફરક પડશે, તેમાં અથડામણો
અય છે અથાણ થી થતાં જ આગળ છે, યે વિક