________________
આગામીત અક્કલ નથી તેમ માને છે. તમારે તેને અધિકાર આપ નથી તેનું આ એક બહાનું છે. તમારી આંખમાં કમળે તેથી અધિકાર ઉપર આવે તે તમને ખટકે. હવે રાજાએ શું કહેવું. આવી રીતે રેજ રાજાને ગોદા મારે.
રાજાએ દેખ્યું કે આને નિકાલ કેમ આવે ! ઘરના કંકાશે ગેળીનું પાણી સૂકાય. રાણી રેજ કંકાશ કરે ત્યાં શું થાય? કજીયાથી કંટાળીને અક્કલ વગરનાને અધિકાર આપ્યા વગર કજી શમતા પણ નથી. માટે થાય શું?
એક દિવસ રાજા રાણી બેય બેઠાં છે, સાથે પણ બેઠો છે. ઝવેરાતની દાબડીમાં ધૂળ ભરીને પેક કરી ને, દીવાનને કહ્યું કે પિતાનાથી મોટા રાજાને ભેટ કરી દે. આ વાત કરે છે
ત્યાં તો રાજાને યાદ આવવાથી દીવાનને કહ્યું કે તુમ લે છે અમી તારા કાને કો તે અમારે સંબંધી છે, માટે સારું દેખાશે.
આ જોઈ રાણને થયું કે મારે ભાઈ બેય રાજ્યમાં પંકાશે. માટે ઠીક થયું. સાળે કહે હું જવાને તૈયાર છું. તે બીજા રાજ્યમાં ગયે, ખબર મોકલાવી કે ભેટ લઇને આવ્યો છું. દરબાર ભર્યો તેમાં રાજાને ભેટ ધરી. રેતને સ્વભાવ દાબડીના ઢાંકણાંમાં ભરાઈ જાય. જોરથી દાબડી ઉઘાડી ધૂળ ઉડી ત્યારે રાજાએ ભેટ લાવનારને કહ્યું કે મારું અપમાન કર્યું, સાળાએ જોયું કે રાજાની આંખ લાલ થઈ છે. તેથી હવે મર્યા સમજી લે.
લાલ આંખ જોઇને ઉઠ અને ઘોડે બેસી પિતાના રાજમાં આવ્યું. રાજાએ પુછયું કે શું થયું. તે ધૂળ નીકળી ને રાજાની આંખ લાલ થઈને હું તે આવી ગયે. બીજે કઈ આવે જ નહિ રાજાએ રાણીને કહ્યું કે જોયું કે? ત્યારે રાણીએ કહ્યું કે તમે મોકલ્યું શું? તે ધૂળને ! ધૂળ મેકલે તે ઘોલ ખાઈને આવેને.. પણ મારે ભાઈ ધેલ ખાધા વગર આવ્યો.
હવે રાજાએ દીવાનને કહ્યું કે તમે જાવ. બીજી ડબી ભરી બધાનાં દેખતાં ધૂળ ભરી, સીલ કરીને એને એ રાજા પાસે મેકલી.