________________
વર્ષ ૪૩.૨
વ્યાખ્યાન – ૨
૦૫
आगमं आयरंतेणं०
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન્ શ્રીમાન હરિભક સુરીશ્વરજી મહારાજ ભગવાના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં ચકાં આગળ સૂચવી ગયા કે
"
આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી રખડે છે. રખડતાં રખડતાં ઉંચા આવવું એ ઘણું મુશ્કેલ હતું. આપણે કેટલા ઉંચા આવ્યા છીએ? તેને આપણે ખ્યાલ કરતા નથી.
જે મનુષ્ય પાતાના દરજ્જાના ચાપણાને સમજે નહિ, ખ્યાલમાં લે નહિ, મુશ્કેલી વિચારે નહિ, રક્ષણુ વધવાના ઉપાયાને સમજે નહિ, તે ઉંચાં પદવીને પામ્યા હોય છતાં તે ઉંચી પદવીને ટકાવવા લાયક થાય જ નહિ.
તમે જાણા છે કે દુનિયામાં અક્કલવાળા મનુષ્ય તે અક્કલના ચેગે ધૂળની પણ કિંમત કરાવે. તે કઈ રીતે ?
એક રાજા છે. તેને સાળા છે પણ બુદ્ધિમાં એા છે. રાજ કુટુંબ તરીકે ખાન-પાન રાજી પામે છે. રાજા તેને કાઇ હો આપતા નથી. તેથી રાણી રાજાને રાજ ગેાદા મારે કે તમને આખા જગતનું સંઘરવું ગમે છે. બધા મનુષ્યો સારા લાગે છે. પણ મારા ભાઈ તમને સારા લાગતા નથી.
સ્ત્રીની જાત એવી સ્થિતિમાં હાય કે ધાન ખાવું ધણીનું ને ગુણુ ગાવા વીરાના. ભાઈ ઉપર આટલી લાગણી એટલે રાજાને રાજ ગાદાવે રાજા કહે કે અધિકાર અક્કલની ચીજ છે. પણ તે સંબંધ કે સગપણની નથી.
રાજાએ આવી રીતે રાણીને સાચી હકીકત સમજાવી ત્યારે રાણી કહે કે મારા ભાઇ પાણીને ભૂ કહેતા હશે. એટલે તેમાં